નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સમયથી ધોરણ 12 રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હતા, દરેક વિદ્યાર્થીઓના મનમાં સવાલ હતો કે ક્યારે આવશે રીઝલ્ટ, પરંતુ હવે તમારા માટે ખુશ ખબર આવી ગઈ છે જીએસઇબી દ્વારા ઓફિસિયલ પરિપત્ર બહાર પાડવામાં આવી ગયો છે કે ધોરણ 12 નું રિઝલ્ટ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તેના વિશે માહિતી જાણીએ.
ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી ને તે 29 માર્ચ ના દિવસે પૂના થઈ હતી અને ત્યારથી લઈને વિદ્યાર્થીઓના મનમાં સૌથી મોટો સવાલ હોય તો એ છે કે ધોરણ 12 રિઝલ્ટ ક્યારે જાહેર થશે, દરેક વિદ્યાર્થીઓને મનમાં સવાલ હતો કે ધોરણ 12 નું રિઝલ્ટ પહેલું જાહેર થવાનું છે પરંતુ ક્યારે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થશે? તેના વિશે કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ માહિતી ન હતી,
બોર્ડ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ધોરણ 12 રિઝલ્ટ આ વખતે થોડુંક વહેલું જાહેર કરવામાં આવશે, બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધોરણ 12 રિઝલ્ટ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે પરંતુ ચૂંટણીના કારણે એપ્રિલ મહિનામાં રીઝલ્ટ જાહેર ના કરી શકે અને ચૂંટણી જેવી પૂર્ણ થઈ ગઈ અને તેના બીજા દિવસે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરવા બાબતે ઓફિસિયલ પરિપત્ર આવી ગયો.
વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર આવી ગયું છે જે તમે નીચે જોઈ શકો છો, થી ઓફિસિયલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું આવતીકાલે સવારે 9 વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે, આમ તો આ રીઝલ્ટ નહીં એપ્રિલ મહિનામાં જાહેર કરવાનું હતું પરંતુ અમુક સંજોગોના કારણે એપ્રિલ મહિનામાં રીઝલ્ટ જાહેર થઈ શક્યું, અને હવે ચૂંટણી બાદ બીજા જ દિવસે રીઝલ્ટ જાહેર કરવા બાબતે ઓફિસિયલ પરિપત્ર આવી ગયો.
વિદ્યાર્થી મિત્રો તમે જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે સવારે એટલે કે 9 મે 2024 ના દિવસે સવારે 9:00 વાગ્યા બાદ જોઈ શકશો. તમે વિદ્યાર્થી મિત્રો બહુ જ સમયથી આ રિઝલ્ટની રાહ જોઈને બેઠા હતા, હવે તમારી આતુરતાનો અંત આવી ગયું છે અને આવતીકાલે સવારે 9:00 વાગે તમે તૈયાર રહેજો રીઝલ્ટ જોવા.
બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ મુખ્યત્વે તમે વિદ્યાર્થી મિત્રો બે રીતે જોઈ શકો છો, પ્રથમ રીતે તમે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને તમારું રિઝલ્ટ જોઈ શકો છો અને બીજી રીત તમે બોર્ડનું whatsapp નંબર ઉપર જઈને તમારું રિઝલ્ટ જોઈ શકો છો, આ બંને રીતે દ્વારા કઈ રીતે રિઝલ્ટ જોવું તેના વિશે નીચે માહિતી આપેલી છે.
જો વિદ્યાર્થી મિત્રો તમને હજી સુધી ધોરણ 12 રિઝલ્ટ કઈ રીતે જોવું તેના વિશે માહિતી ના હોય તો તમે અહીં તેના વિશે જાણી શકો છો, સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની છે, gseb.org આ તેની ઓફિશિયલ વેબસાઈટ છે,
આ વેબસાઈટ ઉપર જઈને આવતીકાલે સવારે તમારે તમારો સીટ નંબર લખીને ગો બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું રિઝલ્ટ તમારી સમક્ષ આવી જશે.
જો વિદ્યાર્થી મિત્રો તમે whatsapp દ્વારા તમારું રિઝલ્ટ જોવા માંગતા હોય તો તમારે આ 6357300971 whatsapp નંબર ઉપર તમારો સીટ નંબર લખીને મેસેજ કરવાનો છે ત્યારબાદ થોડાક જ સમયમાં તમારું રિઝલ્ટ તમને મોકલવામાં આવશે.
ગુજરાતની એક વિધાર્થિનીને 210 માંથી 212 ગુણ મળ્યા, તેના માતા પિતા પણ માર્કશીટ જોઈને ચોંકી ગયા!
Ayushman Bharat Yojana 2024 I આયુષ્માન કાર્ડ બનાવો મોબાઇલ દ્વારા, 10 લાખ સુધીનો મળશે લાભ
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…