અંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી, ફરીથી આ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે!

અંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી, ફરીથી આ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે!

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો આજે અમે ફરીવાર અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે તેના વિશે જણાવવાના છીએ, હવામાન વિભાગની આગાહી અનુસાર ફરીવાર આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક આગાહી કરી છે તેમાં જણાવ્યું છે કે 3 સપ્ટેમ્બર એટલે કે અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, આ સાથે જ તેમણે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ફરીથી પૂરનું સંકટ પણ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી, ફરીથી આ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે!

ગુજરમમાં કેવું રહેશે હવામાન : અંબાલાલ પટેલે જણાવ્યું 

મિત્રો હવા વિભાગ ની આગાહી અનુસાર આજે એટલે કે તારીખ 31 ઓગસ્ટના દિવસે અમદાવાદ આણંદ અમરેલી અરવલી બનાસકાંઠા ગાંધીનગર કચ્છ મહીસાગર ખેડા, સાબરકાંઠા વડોદરા પાટણ રાજકોટ અને પંચમહાલ સહિતના જિલ્લામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. અને તાપી જુનાગઢ અને જામનગર સહિતના જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં ફરીવાર વરસાદ આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

ક્યારે આવશે વરસાદ?

હવામાન વિભાગના એવા નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ત્રણ સપ્ટેમ્બરના દિવસે ફરીવાર વરસાદ ગુજરાતમાં આવશે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદ પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આગામી ત્રણ સપ્ટેમ્બર ના દિવસે અમુક વિસ્તારમાં જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

તો મિત્રો તમને અહીં અંબાલાલ પટેલે કરેલી વરસાદને લગતી આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હશે, જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદ ને લગતી અપડેટ જાણવા માંગો છો તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો, કારણકે ત્યાં વરસાદને લગતી કોઈપણ માહિતી સૌપ્રથમ મોકલવામાં આવે છે.

વાંચો:- 

Leave a comment