અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલ ની આગાહી :- નમસ્કાર મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઘણા સમયથી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવી રહ્યો છે હવે એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે અળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વરસાદ કયા જિલ્લાઓમાં સૌથી વધુ પડશે અને કયા જિલ્લાઓમાં મધ્યમ થીળવું પડશે તેના વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ અને 21 મી ઓગસ્ટ સુધી કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડશે તેના વિશે પણ અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

અંબાલાલ પટેલ ની આગાહી અંબાલાલ પટેલ ની વરસાદની આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી આવતીકાલનું હવામાન કેવું રહેશે?

મિત્રો આવતીકાલ એટલે કે 18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. અને દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ નવસારી વગેરે જિલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ કરેશે. અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવે તેવી સંભાવના છે.

19 થી 21 ઓગસ્ટ ની અંબાલાલ પટેલ ની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સતત છ થી સાત દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 19 થી 21 ઑગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વડોદરા, અને વલસાડ જિલ્લાના અમુક સ્થળો એ જાગવી જ સાથે હળવો વરસાદ પડવી શકે તેવી શક્યતા છે,

ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.

મિત્રો આ રીતે તમે દરરોજ હવામાન વિભાગ વિશે નવી જાણકારી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય અને વરસાદ ક્યારે આવવાનો છે તે જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WHATSAPP GROUP જોઈન કરો.

આ વાંચો:-

1 thought on “અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે”

Leave a comment