આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી 

WhatsApp Group Join Now

આઈપીએલ 2024 :- નમસ્કાર મિત્રો આઈપીએલ 2024 માં 10 ટીમો રમી રહી છે, આ 10 ડિમોટ છેલ્લા બે વર્ષથી આઈપીએલ માં રમી રહી છે દરેક ટીમ આઈપીએલ માં ભાગ લઈને પોતાનું અલગ અલગ પ્રદર્શન દેખાડતા હોય છે, જો આપણે 2023 નું પોઇન્ટ ટેબલ જોઈએ તો પહોંચનારી છેલ્લે ટીમ પાસે 16 અંક હતા અને આ વખતે પણ કંઈક એવું જ આપણને જોવા મળશે. આ વખતે ipl 2024 માં રોયલ રાજસ્થાન કોલકત્તા નાઈટ રાઈડર્સ, ચેન્નઇ સુપરકિંગ, અને સનરાઈઝ હૈદરાબાદ આ ચાર ટીમોનું પ્રદર્શન ખૂબ જ સારું એવું દેખાઈ રહ્યું છે.

આઈપીએલ 2024 માં અત્યાર સુધી દરેક ટીમન પોતાની 6 મેચ રમી ચૂકી છે અને રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ બંને ટીમો 7 મેચ રમી ચૂકી છે હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ વર્ષે પ્લે ઓફ માં કઈ કઈ ટીમો પહોંચસે અને કઈ ટીમ પાછળ રહી જશે, આ વચ્ચે આપણે એવું ગણી શકીએ કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસેમની કેપ્ટન શિપ વાળી ટીમ આ વખતે બહુ જ સારૂ પ્રદર્શન બતાવી રહી છે કારણકે આપણે એવું ગણી શકીએ કે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં હવે પહોંચી જ ગયું છે કારણ કે રાજસ્થાની અત્યાર સુધી ઘણી મેચો જીતી છે, પરંતુ અમુક ટીમોની મુશ્કેલી હવે વધતી જઈ રહી છે.

આઈપીએલ 2024
આઈપીએલ 2024

અત્યારે રાજસ્થાની ટીમ ટેબલમાં એક નંબર ઉપર છે

આઈપીએલ 2024 માં રાજસ્થાનનું પ્રદર્શન સૌથી સારું ગણી શકાય છે, મંગળવારના રોજ જ્યારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ મેચ હતી તેમાં મેચને લઈને પહેલા તો એવું લાગતું હતું કે આજે રાજસ્થાન નહીં જીતી શકે પરંતુ અંતે રાજસ્થાન રોયલ મેચ પોતાને નામે કરી દીધી, આમ રાજસ્થાન રોયલ્સ અત્યારે ટેબલમાં નંબર એક પર છે અને રાજસ્થાન પાસે કુલ અત્યારે 12 પોઇન્ટ છે. રાજસ્થાનની ખાસ વાત એ છે કે અત્યારે રાજસ્થાન જેટલા પોઇન્ટ કોઈપણ બીજી પાસે નથી, આ ટેબલમાં બીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સ છે જેની પાસે અત્યારે આઠ પોઇન્ટ જ છે, જો કોઈ પણ ટીમને રાજસ્થાન ની આગળ થવું હોય તો બેથી વધારે મેચ જીતવી પડશે એ પણ વધુ સ્કોરથી ત્યારે જ કોઈપણ ટીમ રાજસ્થાની આગળ થઈ શકે છે,

પરંતુ અત્યારે કોઈ પણ ટીમ એવું નથી લાગી રહ્યું કે રાજસ્થાન રોયલ્સ ની આગળ એટલે કે પ્રથમ નંબર પર ટેબલમાં આવી શકે, ipl 2024 માં રાજસ્થાન રોયલ્સ નું પ્રદર્શન ખૂબ જ સારું છે જેના કારણે તે પ્રથમ નંબર ઉપર અત્યારે આપણને જોવા મળી રહી છે, આમ ગણીએ તો રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફ મામ પોતાનું સ્થાન મેળવી જ લીધું છે.

આ વાંચો :- આઈપીએલ 2024 | હાર્દિક પંડ્યા પાસે હવે 8 મેચ છે પોતાને સાબિત કરવા માટે, શું થશે એમઆઇ નું?

પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 16 અંકની જરૂરી હોય છે 

અત્યારે આઈપીએલ 2024 માં રાજસ્થાન રોયલ્સ ના 12 અંક છે તેના સિવાય કે કે આર સી એસ કે અને હૈદરાબાદ પાસે પણ 8 અંક છે, એટલે કે રાજસ્થાન સિવાય બાકીની બધી ટીમોને ઓછામાં ઓછા આઠ પોઇન્ટ ની જરૂર પડે છે, પ્લે ઓફ માં જવા માટે આપણને હવે આગળ જ ખબર પડશે કે કઈ ટીમ જાશે અને કઈ ટીમ પાછળ રહી જશે, પરંતુ અત્યારે તો આપણે એક રાજસ્થાન રોયલ્સ વિશે કહી શકીએ કે તે તો લેખમાં પહોંચી જ જશે. રાજસ્થાન રોયલ્સ હવે માત્ર બે મેચ જીતી તો પણ તે પ્લે ઓફ માં આરામથી પહોંચી શકે છે.

આઈપીએલ 2024 | ipl 2024 

મિત્રો અત્યારે તો આપણે કોઈપણ ટીમ વિશે એવું ન કહી શકીએ કે આ ટીમ ફાઇનલમાં ના પહોંચી શકે પરંતુ અત્યારે રોયલ ચેલેન્જ બેંગ્લોર ની ઘણી મેચ જીતી પડે તો તે ફાઇનલમાં પહોંચી શકે છે કારણ કે આઈપીએલ 2024 માં બેંગ્લોર પાસે માત્ર બે પોઈન્ટ જ છે જો તેની પ્લે ઓફ માં આવવું હોય તો તેને હજી સાત મેચો જીતવી પડે તો તે ફાઇનલમાં પહોંચી શકે છે.

આઈપીએલ 2024 :- મિત્રો તમને શું લાગે છે કે કઈ ટીમો ફાઇનલમાં પહોંચશે અને કઈ ટીમો પાછળ રહી જશે, તમારું ઑપિનિયન કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આ જ રીતે દરેક પ્રકારના સમાચાર વાંચવા માટે અમારા આ બ્લોગની દરરોજ વિઝીટ કરવાનું ભૂલશો નહીં.

અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવા અહીં ક્લિક કરો. 

:- WhatsApp Group Join Now 

1 thought on “આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી ”

Leave a comment