ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ આવશે? જાણો ક્યાં અને ક્યારે વરસાદ આવશે? : આજનું વાતાવરણ
આજનું વાતાવરણ : નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદ થશે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, તેની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લામાં વરસાદ આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચાલો મિત્રો આજના આ લેખમાં સંપૂર્ણ હવામાન વિભાગની આગાહી વિશે અને આજનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ. જો તમે પણ વરસાદના સમાચાર જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, ગુજરાતમાં આજે 25 જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે, આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ અલગ અલગ સ્થળો પર જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે ત્યાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજનું વાતાવરણ વાદળછાયુ રહેશે તેવી પણ શક્યતા છે.
ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે?
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે આગામી 22 જૂનથી લઈને 29 જૂન સુધી ગુજરાત ના બધા જ જિલ્લાઓમાં ચોમાસુ પ્રવેશી જશે. એટલે કે 20 થી 30 જૂન વચ્ચે ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે, તેની સાથે સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી દસ દિવસમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે, હવામાન વિભાગ દ્વારા એક ખુશખબર આપવામાં આવી છે કે આગામી 10 દિવસની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચોમાસું પ્રવેશી જશે એટલે કે વરસાદની શરૂઆત થઈ જશે.
આ વાંચો :-ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી
કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ થશે તે આગળના હવામાન ઉપર નિર્ભર કરશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અત્યારે રહેલી છે.
કયા જિલ્લાઓમાં વરસાદ આવાશે?
તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે ગુજરાતના કયા કયા જિલ્લામાં ક્યારે વરસાદ આવશે, આણંદ, બનાસકાંઠા, અમરેલી, અને વડોદરા વગેરે જિલ્લાઓમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પોરબંદર નવસારી સુરત, અને ગીર સોમનાથ આ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જરૂરથી જોઈન્ટ કરો ત્યાં તમને સૌપ્રથમ હવામાન વિભાગની માહિતી પ્રાપ્ત કરાવવામાં આવશે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે