આવતીકાલનું હવામાન :- ગુજરાત પર વાવાઝોડાનો ભારે સંકટ, અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો માહિતી
આવતીકાલનું હવામાન :- નમસ્કાર મિત્રો આગામી સાત દિવસો સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ છે, ગુજરાતના દરેક વિસ્તારમાં મધ્યમથી હલવો કે ભારે વરસાદ આવશે તે હું હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે, અને આગામી દિવસોમાં ગુજરાત ઉપર વાવાઝોડાનો પણ સંકટ છે તો ચાલો મિત્રો આ સંપૂર્ણ આગાહી વિશે આજના લેખમાં જાણીએ.
આવતીકાલનું હવામાન
આગામી 8 અને 9 ઓગસ્ટના એટલે કે ગુરૂવાર અને શુક્રવારના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે 8 ઓગસ્ટે ડાંગ, નવસારી, વલસાડ, અને દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, વલસાડ, દમણ અને નવસારી માં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આમ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
જો મિત્રો આવતીકાલનું હવામાન વિશે વાત કરીએ તો આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, ગુજરાતના દરિયાકાંઠે રહેલા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા છે, અને તેની સાથે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આવે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે, દરિયા વિસ્તારમાં રહેતા માછીમારોની દરિયો ન ખેડવા પણ હવામાન નિષ્ણાતોએ સૂચના આપી છે.
આમ આગામી 7 દિવસો માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આગામી 6 થી 7 દિવસો સુધી ગુજરાતના દરેક વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય અને દરરોજ નવી ખબર વાંચવા માંગતા હોય તો અત્યારે જ મારા WHATSAPP GROUP ને જોઈન કરો, ગુજરાતની કોઈપણ ખબર સૌપ્રથમ અમારા WHATSAPP GROUP ઉપર શેર કરવામાં આવે છે તો જરૂરથી જોઈન કરો.
આ વાંચો:-
થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs
Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે