આ ફોન ની અંદર તમને મળશે 16GB RAM અને 1TB સુઘી ની સ્ટોરેજ, જાણો કયો છે ફોન અને શું છે કીમત અને વિશિષ્ટતા ?
MOTOROLA EDGE 50 ULTRA & EDGE 50 FUSION LAUNCHED : Motorola એ લાંબા સમય પછી પોતાના નવા મોડેલ લોન્ચ કર્યા છે. જે Edge 50 Ultra અને Edge 50 Fusion છે. આ બંને સ્માર્ટફોન માં તમને 16 GB ની RAM અને 1TB સુધી ની સ્ટોરેજ મળશે. ઘણી બધી મહેનત કર્યા પછી અમને આ મોબાઈલ ની જાણકારી મળી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ ફોન ના specifications શું અને કેટલી કિંમત માં મળશે.
Motorola Edge 50 Ultra Specifications – Edge 50 Ultra ની વિશિષ્ટતાઓ
Edge 50 Ultra ની અંદર તમને 6.7 ઇંચ ની FHD+ pOLED display જોવા મળશે. જો આના ફેન્સી ફીચર ની વાત કરીએ તો આમાં 144Hz refresh rate, 2,500 nits peak brightness, અને 93.8 percent screen-to-body ratio મળશે.
આમાં તમને Qualcomm Snapdragon 8s Gen 3 chipset processor મળશે. તેની સાથે 16GB LPDDR5x RAM અને 1TB UFS internal storage મળે છે. અને આ સ્માર્ટફોન Android 14 ના લેટેસ્ટ વર્જન પર ચાલે છે અને તેની સાથે Hello UI ની સ્ક્રીન મળે છે. આ સ્માર્ટફોન ની બેટરી સાઇઝ ની વાત કરવામાં આવે તો આમાં 4500mAh ની બેટરી સાથે 125W નું વાયર્ડ charging અને 50W wireless charging સપોર્ટ મળશે.
આ સ્માર્ટફોન ના કેમેરા ની વાત કરીએ તો આમાં આપણ ને પાછળ ના ભાગ માં triple camera જોવા મળશે, જેમાં 50MP OIS primary sensor, 50MP ultra-wide sensor અને 64MP telephoto lense જે 3x સુધી નું optical zoom કરે છે. Front માં 50MP selfie camara, આના કલર વિશે વાત કરીએ તો Edge 50 Ultra 3 કલર ના ઓપ્શન માં ઉપલબ્ધ છે.
Edge 50 Fusion Specifications – Edge 50 Fusion ની વિશિષ્ટતાઓ
Edge 50 Ultra ની જેમ જ આમાં ડિસ્પ્લે સરખી જોવા મળશે ફકત તેના brightness માં ઓછી peaks આપવામાં આવે છે. 6.7 ઇંચ ની FHD+ pOLED display જોવા મળશે. જો આના ફેન્સી ફીચર ની વાત કરીએ તો આમાં 144Hz refresh rate, 1600 nits peak brightness, અને 92 percent screen-to-body ratio મળશે. Edge 50 Fusion માં અને edge 50 Fusion ના specifications માં ઘણો તફાવત નથી.
Edge 50 Fusion માં દેશ પ્રમાણે proccessor જોવા મળે છે જેમ કે આફ્રિકા અને યુરોપ માં Snapdragon 7s Gen 2 chipsets proccessor, જ્યારે લેટિન અમેરીકા ના વેરીઅન્ટ માં Snapdragon 6 Gen 1 chipset આપવા માં આવે છે. 12GB LPDDR5 RAM અને 512GB UFS ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
Edge 50 Fusion માં edge 50 Ultra કરતા મોટી બેટરી આપવા માં આવી છે આમાં 5000mAh કેપેસિટી વાળી બેટરી આપવામાં આવી છે જે ફક્ત 50W ના wired charging ને સપોર્ટ કરે છે, camara માં 50MP primary rear sensor, 13MP ultra-wide-angler sensor, જ્યારે front camera માં 32MP નો સેલ્ફી કેમેરો આપવા માં આવ્યો છે. આ મોડેલ પણ 3 કલર માં ઉપલબધ છે.
વધુ વાંચો :
Mobile Hacking : હેકિંગ થી બચવા ના 5 ઉપાયો ! ક્યારેય નઈ થાય હેક
Realme Buds T110 Price in India : આ earbuds ની બેટરી ચાલશે 38 કલાક !
GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
1 thought on “આ ફોન ની અંદર તમને મળશે 16GB RAM અને 1TB સુઘી ની સ્ટોરેજ, જાણો કયો છે ફોન અને શું છે કીમત અને વિશિષ્ટતા ?”