આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે, પરંતુ શા માટે? જાણો સંપૂર્ણ માહિતી
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન :- નમસ્કાર મિત્રો હમણાં થોડાક દિવસ પછી એક રાજકોટના રામોદ ગામમાં લગ્ન થવાના છે પરંતુ મિત્રો એ લગ્ન ક્યાં થવાના છે તે તમે સાંભળશો તો તમે પણ વિચારમાં પડી જશો કારણ કે મિત્રો આજે લગ્ન થવા જઈ રહ્યા છે તે એક સ્મશાન ભૂમિમાં લગ્ન થવાના છે પરંતુ મિત્રો તમારા મનમાં પણ એવો સવાલ જરૂરથી હશે કે આ લગ્ન શા માટે તે સમસાન ભૂમિમાં કરી રહ્યા છે તેમના પરિવાર વાળા લોકો શું કહી રહ્યા છે તે બધું જ આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો તમને આમાંથી ઘણું બધું જાણવા મળશે.
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે તે એવું માની રહ્યા છે કે આજના સમય પર સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ છે તેમને દૂર કરવાથી સમશાન ભૂમિમાં લગ્ન કરવાના છે, કારણ કે આજના સમાજમાં લોકો ખૂબ જ માન્યતાઓને માનતા હોય છે, પરંતુ આ યુવક અને યુવતી આ ખોટી માન્યતાઓને માનતા નથી અને તે આ બધી જ માન્યતાઓને વિરુદ્ધ જઈને લગ્ન કરવા જઈ રહ્યા છે મિત્રો તમે આ લેખને આગળ વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આ યુવક અને યુવતી કઈ રીતે લગ્ન કરવાના છે આ લેખમાં તમને જરૂરથી મજા આવશે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
સમાજની માન્યતાઓને દૂર કરવા સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન :- મિત્રો આ યુવક અને યુવતી ના લગ્ન થવાના છે ત્યારે તેમણે એવું નક્કી કર્યું કે આ સમાજની માન્યતાઓને દૂર કરવા આપણે કંઈક અલગ કરવું છે તે માટે તેમણે એવું નક્કી કર્યું છે કે તેમના લગ્ન સ્મશાન ભૂમિમાં થશે, અને આ યુવક અને યુવતી કોઈપણ જાતનું મુહૂર્ત પણ નથી જોવાના તે માત્ર એમને એમ જ લગ્ન કરી દેવાના છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે બુધવારના દિવસે લગ્ન ન કરવા જોઈએ સારું મુરત જોઈને લગ્ન કરવા જોઈએ પરંતુ આ યુવક અને યુવતીના લગ્ન બુધવારના દિવસે જ અને વગર મૂરત જોઈએ કરવાના છે.
તેની સાથે સાથે યુવતીના પિતા યુવકની જાનનો ઉતારો આપવાના છે, અને આ યુવક અને યુવતી કેવા કપડાં પહેરવાના છે જો તે તમે જાણશો તો તમને સાવ અલગ જ લાગશે કારણ કે આ યુવક અને યુવતી એવું નક્કી કર્યું છે કે તે પોતાના લગ્નમાં કાળા કપડા બંને પહેરશે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકો લગ્નમાં ફેરા તો ફરવાના છે પરંતુ આ ફેરા માટે ઉંધી રીતે ફેરા ફરવાના છે, લગ્ન મંડપમાં સપ્તપદી ના બદલે બંધારણના સોગંદ લેશે તેવું તેમણે જણાવ્યું છે, આ લોકો એવું માની રહ્યા છે કે અમારા પરિવારની સદીઓથી જે પરંપરાઓ છે તેને અમારે અલગ કરવી છે એટલા માટે આ લોકો આવું કરી રહ્યા છે તેના ઉપર તમે શું માનો છો તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો.
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરી રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે, તે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, પરંતુ આ યુકેની યુવતી એવું કહી રહ્યા છે કે અમે સમાજમાં રહેલા કુંડલી બાજુને દૂર કરવા આપ પ્રયત્ન કરી રહ્યા છે શું મિત્રો આ સાચો પ્રયત્ન છે કે ખોટો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
મિત્રો અમે તમારા માટે આ જ રીતે નવા નવા લેખ તમારી સમક્ષ લાવ્યા છીએ અને કોઈ પણ નવી ભરતી હોય કે નવી યોજના હોય તેના વિશે અમે સૌ પ્રથમ અમારી આ વેબસાઈટ ઉપર જણાવતા હોઈએ છીએ તો અમારી આ વેબસાઈટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.
અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવું હોય તો અહીં ક્લિક કરો :- Join WhatsApp Group
આ વાંચો :-
પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન
Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી
પોલીસ ભરતી નો કાર્યક્રમ આવી ગયો, ક્યારે આવશે પરીક્ષા જાણો અહીં સંપૂર્ણ માહિતી.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
2 thoughts on “આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે, પરંતુ શા માટે? જાણો સંપૂર્ણ માહિતી ”