ઇન્ડિયન બેંક ભરતી : બેન્ક માં 300 થી પણ વધારે જગ્યા ઉપર આવી મોટી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા
નમસ્કાર મિત્રો શું તમે પણ એક સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છો, અત્યારના સમયમાં આપ સૌ લોકોને ખબર હશે કે બેરોજગાર લોકોની સંખ્યા દિવસેને દિવસે બધી જાય છે એવામાં ઘણા બધા લોકોને એવી જ ઈચ્છા હોય છે કે તેઓ સરકારી નોકરી પ્રાપ્ત કરે પરંતુ તેમનામાંથી ઘણા લોકોને ઘણી સરકારી ભરતીઓ વિશે ખબર જ નથી હોતી, એટલા માટે આજે અમે તમારા માટે એક બેંક ભરતી લઈને આવ્યા છે તેના વિશે અમે તમને આજના લેખમાં સંપૂર્ણ માહિતી આપવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
ઇન્ડિયન બેંક ભરતી કુલ 300 જગ્યા ઉપર ભરતી કરવાની છે તેમાં અરજી કઈ રીતે કરવાની અને તેમના માટે લાયકાત શું રાખે છે તેના વિશે સંપૂર્ણ માહિતી અમે આજના લેખમાં આપવાના છીએ, તમે મોબાઈલ દ્વારા આ ભરતી માટે અરજી કઈ રીતે કરી શકો તેના વિશે અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો જો તમે અરજી કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી વાંચો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો.
ઇન્ડિયન બેંક ભરતી માટે વયમર્યાદા
હવે તમારામાંથી ઘણા લોકો ઘણું બધું ભણેલા તું હશે પરંતુ તેમના મનમાં સૌથી મોટો સવાલ એ હશે કે આ ઇન્ડિયન બેંક પરથી માટે વહી મર્યાદા શું રાખવામાં આવી છે તો મિત્રો ઇન્ડિયન બેંક ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડ્યું તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ભરતી માટે તમારી ઉંમર 20 વર્ષથી લઈને 30 વર્ષની વચ્ચે ઊભી જોઈએ તો તમે આ ભરતી માટે આવેદન કરી શકો છો.
ઇન્ડિયન બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો મિત્રો તેમની ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જે પણ ઉમેદવારો અરજી કરવાની ઈચ્છે છે તે સ્નાતક કરેલું હોવું જોઈએ, જો મિત્રો તમે આના વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમને તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન વાંચી શકો છો.
ઇન્ડિયન બેંક ભરતી માટે અરજી ફી
આ બધી માટે જો તમે અરજી કરવા માંગો છો તો તમારે તેના માટે અમુક અરજી ફી ભરવી પડશે જેના વિશે ઇન્ડિયન બેંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે જનરલ અને ઓબીસી કેટેગરી માટે ₹1,000 અરજી ફી રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અરજી કરવા માટે ₹175 રૂપિયા ફી રાખવામાં આવી છે.
ઇન્ડિયન બેંક ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
જે પણ ઉમેદવારો ઉપર વાંચેલી બધી જ માહિતી ને અનુસરીને આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેમને સૌપ્રથમ ઇન્ડિયન બેંક ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે ત્યાં તમને આ ભરતી માટે અરજી કરવાનો ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી જે પણ માહિતી માંગે ત્યાં તમારે લખવાની રહેશે, અહીં અમે નીચે તમને ઇન્ડિયન બેંક ભરતીની ઓફિસિયલ લિંક આપીએ છીએ તેના ઉપર ક્લિક કરીને પણ તમે આ માટે અરજી કરી શકો છો.
આ વાંચો:-
- Jay Ganesh Aarti : જય ગણેશ જય ગણેશ આરતી, અહીં વાંચો સંપૂર્ણ આરતી
- રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ
- સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો સંપૂર્ણ રજાઓની યાદી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે