ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?

WhatsApp Group Join Now

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો આજે અમે તમને ઈ શ્રમ કાર્ડ યોજના વિશે જણાવવાના છીએ, આ યોજનાની કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે, આ યોજના હેઠળ મજૂરોને વિવિધ સરકારી યોજના નો લાભ મળે તે માટે શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ મજૂરોની વિવિધ લાભ આપવામાં આવતા હોય છે, જો મિત્રો તમારી પાસે પણ હજુ ઈ શ્રમ કાર્ડ ન હોય તો આજે અમે તમને એ જણાવવાના છે કે તમે કઈ રીતે ઈસમ કાર્ડ બનાવી શકો છો અને મોબાઈલ દ્વારા ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, જો તમે પણ જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કઈ રીતે કરી શકાય તો મિત્રો જો તમે પણ ઓનલાઈન ઈ શ્રમ કાર્ડને ડાઉનલોડ કરવા ઇચ્છતા હોય તો આજે અમે તમને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવાના છીએ, અમે તમને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા જણાવવાના છીએ, ઈ શ્રમ કાર્ડ બનાવતી વખતે શું શું આવશ્યક દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જણાવવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ

ઈ શ્રમ કાર્ડ માટે પાત્રતા 

જે પણ મિત્રો પોતાનું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છે છે તે નીચેની પાત્રતાઓને પૂર્ણ કરતા હોવા જરૂરી છે, તો જ તે પોતાનું ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે. કાર્ડ બનાવવા માટે મિત્રો તમારી પાસે અમુક દસ્તાવેજો પણ હોવા જરૂરી છે જે નીચે આપેલા છે.

  • આધાર કાર્ડ
  • ઉંમર 18 થી 40 વર્ષ
  • 15,000 થી ઓછી આવક દર મહિને
  • બેંક ખાતા નંબર
  • મોબાઇલ નંબર (આધારકાર્ડ સાથે લીંક)

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાથી થતાં લાભ

ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે ઈ શ્રમ શા માટે ડાઉનલોડ કરવું, તો મિત્રો હવે અમે તમને ઈ શ્રમ કાર્ડ થી થતા લાભ વિશે જણાવવાના છીએ જે નીચે મુજબ છે.

1. વૃદ્ધાવસ્થા પેન્શન :- મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજનાથી તમને 60 વર્ષની ઉંમરે લાભ થશે જ્યારે તમારી ઉંમર 60 વર્ષ થાય છે ત્યારે તમારી પાસે જો આ ઈ શ્રમ કાર્ડ હોય તો તમને સરકાર દ્વારા દર મહિને 3000 રૂપિયા માસિક પેન્શન રૂપે આપવામાં આવતા હોય છે.

2. આકસ્મિક વીમો :- મજૂરો કે કામદારો 2,00,000 અકસ્માત વીમા કવચ માટે હકદાર હોય છે અકસ્માતને કારણે અપંગતા અથવા તેમનું મૃત્યુ થાય તેવા સમય તેમના પરિવારને વિમાની રકમ આપવામાં આવતી હોય છે.

3. વિકલાંગ પેન્શન :- વિકલાંગતા ના સમયે સરકાર દ્વારા આ યોજના ની અંદર લોકોની 1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે.

ઈ શ્રમ કાર્ડ માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

  • જે પણ મિત્રો ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છે છે તેમને સૌપ્રથમ તેની અધિકારી વેબસાઈટ ને ઓપન કરવાની છે.
  • https://eshram.gov.in/ આ ઈ શ્રમ કાર્ડ માટેની ઓફિસિયલ વેબસાઈટ છે આ વેબસાઈટ ઉપર જઈને તમે તમારું નવું ઈ શ્રમ કાર્ડ પણ બનાવી શકો છો અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
  • રજીસ્ટર ઓન માનધન ઉપર ક્લિક કરો, ત્યારબાદ તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે.
  • મોબાઈલ નંબર અને ઓટપી ક્યાં દાખલ કરો.
  • જે પણ રજીસ્ટર મોબાઈલ નંબર હોય તે દાખલ કરો અને ત્યારબાદ ઓટીપી ત્યાં દાખલ કરો.
  • ત્યારબાદ યોજના પસંદ કરી અને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો, આ રીતે તમે આશ્રમ કાર્ડ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :-

Boat Storm Call 3 : boat એ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ જેની કિંમત માત્ર 1099 !

Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા

Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications

Leave a comment