ગુજરાતમાં દિલધડકી ઉઠે તેવા રેસક્યું, હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવ્યા, અહીં જુઓ સંપૂર્ણ તસવીરો

ગુજરાત માં દિલધડકી ઉઠે તેવા રેસક્યું, હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવ્યા, અહીં જુઓ સંપૂર્ણ તસવીરો

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં ગુજરાતની સ્થિતિ કેવી છે એ તો આપ સૌ લોકોને ખબર જ જશે કારણ કે સંપૂર્ણ રાજ્યભરમાં પૂર્વ પ્રભાવિત વિસ્તારોમાં આર્મી, એનડીઆરએફ, ફાયર વિભાગ, એસ બી આર એફ અને પોલીસ કર્મીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઓપરેશન દરમિયાન જવાનોની દિલ ધડક રેસક્યું ની તસ્વીરો જોઈ તમે પણ ચોકી જશો, દ્વારકા પોરબંદર, અને વડોદરામાં અનેક પુર તસવીરો માં દિલ ધડકી ઉઠે તેવી રેસ્કયું ની તસ્વીરો સામે આવી છે, જેમાં ઘણા લોકોને તો મોતના મુખમાંથી બચાવવામાં આવી રહ્યા છે, જે લોકોને મોત માંથી બચાવી લેવામાં આવ્યા છે તેવા લોકો આ જવાનોની દેવદૂત સમાન ગણી અને આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતમાં દિલધડકી ઉઠે તેવા રેસક્યું, હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવવામાં આવ્યા, અહીં જુઓ સંપૂર્ણ તસવીરો

ગુજરાત રાજ્યના કુલ ૧૮૭ જેટલા તાલુકાઓ પુર ગ્રસ્ત બન્યા છે આવા સમયે જવાનો ખૂબ જ મદદ કરી રહ્યા છે હજારો લોકોને આવી સમસ્યાઓમાંથી બચાવ્યા છે, અને તેની સાથે જ અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જેનાથી તેમને કોઈ પણ જાનહાની કે માલહાની ના થાય. જવાનો દ્વારા હેલિકોપ્ટરથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે તેની સાથે જ ઓછું પાણી હોય ત્યાં જાતે જ જવાનું જઈને લોકોની મદદ કરી રહ્યા છે અને તેમને બચાવી રહ્યા છે.

ભારે વરસાદમાં 33 લોકોને કરાયા ઍરલિફ્ટ

આ સંપૂર્ણ પુરી સ્થિતિમાં જો જામનગરની વાત કરીએ તો અહીં ભારતીય કોસ્ટ ગાર્ડન વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોની એર લિફ્ટ કર્યા છે, વિવિધ સ્થળોએ અને વિવિધ ગામડાઓ માં સલામ સ્થળોએ લોકોને પહોંચાડવામાં આવ્યા છે, સાત મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ ૩૩ લોકોને બચાવવામાં આવ્યા હતા, અલગ અલગ પાંચ ગામોમાંથી કોસ્ટ ગાડે હેલિકોપ્ટરથી 33 લોકોને રેસ્કયુ કર્યું છે, આ અવિરત વરસાદ ની કહાની વહેતી નદી અને ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે અને લોકો જીવ બચાવવા છત પર પણ ચડી રહ્યા છે જેથી તમામ લોકોને દ્વારા બચાવવામાં આવી શકે. અત્યાર સુધી અનેક લોકોને સલામત સ્થળો પહોંચાડવામાં આવ્યા છે.

નીચે વિડિયો જોવો 

દરિયા વચ્ચેથી માછીમારોનું રેસક્યુ કરવામાં આવ્યું

મિત્રો દેવભૂમિ દ્વારકામાં દરિયા વચ્ચે માછીમારોનું કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું, દરિયા વચ્ચે જ બુટ ફસાય એની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ મદદે પહોંચી આવ્યા, આ બોટમાં ત્રણ માછીમારો ફસાયા હતા તેઓને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યા અને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા, તો બીજી તરફ મેઘપર ટીટોડી માં હેલિકોપ્ટર દ્વારા આઠ લોકોનું રિસ્ક્યુ કરવામાં આવ્યું, જિલ્લાના વહીવટી તંત્રને આ વિશે જાણ થતા પાણીમાં ફસાયેલા તમામને તાત્કાલિક મદદ પહોંચાડવામાં પણ આવી હતી.

આ રીતે જો મિત્રો તમે સૌપ્રથમ વરસાદને લગતી માહિતી પ્રાપ્ત કરવા માંગો છો તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો :-

Leave a comment