Tata scholarship Yojana 2024 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા, જલ્દી આવેદન કરો
ટાટા શિષ્યવૃત્તિ યોજના :- મિત્રો આજે અમે તમારા માટે એક એવી યોજના લઈને આવ્યા છીએ જેમાં દરેક ભણતા વિદ્યાર્થીઓને લાભ થશે. મિત્રો તમને બધાને ખબર જ હશે કે આપણા રતન ટાટા ઘણા ગરીબ લોકોની મદદ કરતા હોય છે અને તેમને સહારો આપતા હોય છે એવી જ રીતે રતન ટાટા એ વિચાર્યું કે વિદ્યાર્થીઓ માટે પણ કંઈક કરે તેના માટે દ્વારા એક શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ ટાટા શિષ્યવૃત્તિ યોજના છે.
આ ટાટા શિષ્યવૃત્તિ યોજના માં જે પણ વિદ્યાર્થીઓ આવેદન કરવા ઈચ્છુક હોય તે અમારા આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો. આજના આ લેખમાં અમે તમને ટાટા શિષ્યવૃતિમાં કેટલો લાભ મળે છે તેની વિશેષતાઓ શું છે અને આ ટાટા શિષ્યવૃત્તિ યોજનામાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા કઈ રીતે આવેદન કરે તેની સંપૂર્ણ માહિતી અમે આપવાના છીએ. જો તમારે પણ આ બધી જ માહિતી લેવી હોય તો અમારા આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
ટાટા શિષ્યવૃત્તિ યોજના ની પાત્રતા શું છે?
- ભારત દેશમાં રહેતો કોઈ પણ વિદ્યાર્થી આ યોજનામાં પોતાનું આવેદન કરી શકે છે જે પણ વિદ્યાર્થી આ યોજનામાં આવેદન કરે છે તેમની પાસે તેમનું નિવાસ પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.
- આ યોજનાનો લાભ ધોરણ 11 માં ભણતા કે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓને મળે છે જે પણ વિદ્યાર્થી આ યોજનામાં આવેદન કરે છે તેને પાછળના ધોરણમાં 60% થી વધારે હોવા જોઈએ તો જ તે પોતાનું આવેદન આ યોજનામાં કરી શકશે.
- જે પણ વિદ્યાર્થી આ યોજનામાં આવેદન કરે છે તેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ તો જ તે આ યોજનામાં આવેદન કરી શકશે.
- ટાટા કેપિટલ માં નોકરી કરતા વ્યક્તિઓના બાળકોને આ યોજના નું લાભ નહીં મળે.
ટાટા શિષ્યવૃત્તિ યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે પણ વિદ્યાર્થી ટાટા શિષ્યવૃત્તિ યોજનામાં પોતાનું આવેદન કરવા ઈચ્છે છે તેમના મનમાં સૌથી મોટો સવાલ એ હશે કે ટાટા શિષ્યવૃત્તિમાં આવેદન કરવા માટે કયા કયા દસ્તાવેજ ની જરૂર પડે છે તો અમે નીચે બતાવેલા બધા જ દસ્તાવેજ તમારી પાસે હોય તો જ તમે ટાટા શિષ્યવૃતિમાં તમારું આવેદન કરી શકશો.
- આધારકાર્ડ
- પાછળના ધોરણ ની માર્કશીટ
- બેંક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- નિવાસ પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- શાળા પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
ટાટા શિષ્યવૃત્તિ યોજના માં ફોર્મ કઈ રીતે ભરવું?
જે પણ વિદ્યાર્થી મિત્રો ટાટા શિષ્યવૃત્તિ યોજનામાં પોતાનું આવેદન કરવા ઈચ્છે છે તેમને સૌપ્રથમ ટાટા શિષ્યવૃત્તિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે.
વિધાર્થી મિત્રો ટાટા શિષ્યવૃત્તિ યોજના ની ઓફિસિયલ વેબસાઇટ આ https://www.tatatrusts.org છે.
ત્યાં તમને હોમપેજ ઉપર જ ટાટા શિષ્યવૃત્તિ યોજના એપ્લાય નો ઓપ્શન મળશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક ફોર્મ ખુલી જશે એ ફોર્મ ને તમારે ધ્યાનથી ભરવાનું રહેશે અને તેની સાથે સાથે તમારે અમુક દસ્તાવેજની ફોટો પણ કદાચ ત્યાં અપલોડ કરવી પડશે આ બધું જ કર્યા બાદ તમારે તમારા ફોર્મ ને ત્યાં સબમિટ કરી દેવાનું છે.
જો મિત્રો તમે આવેદન કરતી વખતે કોઈપણ ભૂલ નહીં કરી હોય તો તમને ટાટા શિષ્યવૃત્તિનો લાભ અવશ્ય મળશે.
આ વાંચો :-
આઈપીએલ 2024 | કઈ ટીમને કેટલી મેચ જીતવી પડશે પ્લે ઓફ માં જવા માટે, અહીં જાણો સંપૂર્ણ માહિતી
Yamaha Aerox S launched : આ સ્કૂટર ની કિંમત 1.51 લાખ રૂપિયા, એવું તો શું છે આ સ્કૂટર માં ?
GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
1 thought on “Tata scholarship Yojana 2024 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા, જલ્દી આવેદન કરો”