Board Exam Results 2024 I ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? અહીં જાણો સંપૂર્ણ માહિતી

Board Exam Results 2024 I ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? અહીં જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now

ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે :- નમસ્કાર મિત્રો હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12 ની પરીક્ષા હોય છે, આ પરીક્ષા હમણાં થોડા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ છે હવે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો આજના લેખમાં અમે તમને જણાવવાના છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ તો આ લેખને જરૂરથી અંત સુધી વાંચો.

ગુજરાત સરકાર એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બોર્ડ પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય હતી, આ બોર્ડ પરીક્ષા 11 માર્ચ શરૂ થઈ હતી અને લગભગ 29 માર્ચ એ પૂર્ણ થઈ હતી આ બોર્ડ પરીક્ષા બહુ જ સરસ રીતે પૂર્ણ થઈ ગઈ છે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો સવાલ છે કે તમને 12 નું રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો અમે તમને સૌપ્રથમ જણાવી દઈએ કે ગુજરાત સરકાર એજ્યુકેશન બોર્ડ દ્વારા હજી સુધી કોઈ પણ એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે.

ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? Vital Khabar

ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ?

વિદ્યાર્થી મિત્રો જીએસઇબી દ્વારા તો હજી સુધી કોઈ ઓફિસર પરિપત્ર નથી આવ્યો પરંતુ ઘણા સોશિયલ મીડિયા રિપોર્ટ્સ ના આધારે એવું જણાવવામાં આવે છે કે ધોરણ 12 નું રિઝલ્ટ હવે બહુ જ જલ્દી જાહેર થવાનું છે કારણ કે ધોરણ 10 અને 12 ની પેપર ચકાસણી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર ઓનલાઇન રિઝલ્ટ મૂકવાના બાકી રહ્યા છે જે બહુ જ જલ્દી ઓનલાઈન રિઝલ્ટ મૂક્યા બાદ તમારું રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે.

જો આપણે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયાના રિપોર્ટ આધારે હું જણાવવામાં આવે છે કે 25 એપ્રિલ બાદ તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બોર્ડ દ્વારા હજી સુધી કોઈ ઓફિસર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી આ માત્ર સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવે છે.

ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે? અહીં જાણો :- બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!

બોર્ડ પરીક્ષા પરિણામ કઈ રીતે દેખવું ?

આપણે આગળ વાત કરી કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવી શકે છે પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આપને એ જાણવાના છીએ કે બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે તમે ઓનલાઈન દેખી શકો છો.

વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ પરીક્ષાનું પરિણામ અલગ અલગ ત્રણ રીત થી દેખી શકો છો, જ્યારે પણ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે સૌપ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ( gseb.org ) ઉપર મૂકવામાં આવતું હોય છે અને તમે તે વેબસાઈટ ઉપર સૌપ્રથમ તમારું રિઝલ્ટ જોઈ શકશો.

બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખવાની બીજી રીત એ છે કે તમે આ whatsapp નંબર ઉપર તમારો રોલ નંબર દાખલ કરીને પણ રીઝલ્ટ જોઈ શકો છો અને બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખાવાની ત્રીજી રીત એ છે કે તમે મેસેજ એપ્લિકેશન માંથી પણ તમારું રિઝલ્ટ જોઈ શકો છો.

હવે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે તમે ત્રણ રીતો રીઝલ્ટ જોવાની બતાવી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને રીઝલ્ટ કઈ રીતે જોવાનું તે નથી આવડતું તો જો વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો નીચે આપેલા લેખ ઉપર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?

Leave a comment