બેંક ભરતી 2024 | બેંકોમાં આવી 6,000 પદો ઉપર ભરતી, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ભરતી 2024 :- નમસ્કાર મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન માં એક બહુ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, શું મિત્રો તમે પણ એક નોકરી માટે રાહ જોઈને બેઠા છો તો તમારા માટે એક આ બહુ જ સારો મોકો ગણી શકાય છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં 6128 પદો ઉપર ભરતી કરવામાં આવી છે, મિત્રો આજના લેખમાં અમે તમને આ પ્રતિ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, અને તમારા જે પણ મિત્રોની નોકરીની જરૂરિયાત હોય તેમના સુધી આ લેખને શેર કરજો.
IBPS Recruitment | બેંક ભરતી 2024
મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન માં 6,128 પોસ્ટ ઉપર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જો તમે આ અરજી કરવા માટે ઈચ્છુક હોય તો IBPS ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો, આ ભરતી માટે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ? કેટલી વય મર્યાદા? પરીક્ષા પદ્ધતિ કેવી હશે? અને અરજી કઈ રીતે કરવી આવા ઘણા બધા સવાલો તમારા મનમાં આ ભરતી મેં રિલેટેડ હશે, તો મિત્રો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે આજના લેખમાં તમને ઉપર આપેલા બધા જ સવાલોના જવાબ આ જ લેખમાં આપવાના છીએ.
આ 6,128 પદોની ભરતી ક્લાર્ક માટે છે એટલે જો તમે ક્લાર્કની નોકરી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને નીચે આપેલી છે તો આ લેખને અંત સુધી ઝડપથી વાંચો.
આ વાંચો:- બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
IBPS Recruitment માટે અરજી કરવાની તારીખ | બેંક ભરતી 2024
હવે ઘણા મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ભરતી માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થવાની છે, તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગયેલ છે, તો જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છુક હોય તો વહેલી તકે આ ભરતી માટે અરજી કરવી, IBPS બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભરતી માટે તમે 21 7 2024 સુધી અરજી કરી શકો છો, એટલે કે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024 છે.
બેંક ભરતી 2024 IBPS મા અરજી કઈ રીતે કરવી?
જે પણ મિત્રો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક છે તેમને નીચે આપેલા પગલાં અનુસાર આ ભરતીમાં અરજી કરવાની રહેશે,
- સૌપ્રથમ તમારે ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે. જો તમને એમની ઓફિસિયલ વેબસાઈટ વિશે ના ખબર હોય તો અમે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને પણ તમે તે વેબસાઈટ ઉપર જઈ શકો છો.
- આ https://www.ibps.in તેની ઓફિશિયલ વેબસાઈટ છે. આ વેબસાઈટ મેં તમારા મોબાઇલમાં ઓપન કરો.
- આ વેબસાઈટ ને તમારા મોબાઈલમાં ઓપન કર્યા બાદ “Recent Updates” નો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરો.
- હવે તમારે “CRP-Clerks-XIV” લખેલ ઓપ્શન શોધવાનો છે અને ત્યારબાદ તેના ઉપર ક્લિક કરવાનું છે,
- ત્યારબાદ તમારી સમક્ષ આ ભરતી માટેનું ફોર્મ ઓપન થઈ જશે જેને તમારે ભરવાનું રહેશે,
- તમારી આવશ્યક માહિતી ત્યાં લખવાની રહેશે અને આવશ્યક દસ્તાવેજ ના ફોટા અપલોડ કરવાના રહેશે,
- ફોર્મ કયા બાદ નીચે સબમીટ બટન આપેલું હોય તેના ઉપર ક્લિક કરો, અને તમે ભરેલું ફોર્મ ની પ્રિન્ટ કઢાવી લો.
આ વાંચો:- GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે