બેંક ભરતી 2024 :- નમસ્કાર મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન માં એક બહુ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, શું મિત્રો તમે પણ એક નોકરી માટે રાહ જોઈને બેઠા છો તો તમારા માટે એક આ બહુ જ સારો મોકો ગણી શકાય છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં 6128 પદો ઉપર ભરતી કરવામાં આવી છે, મિત્રો આજના લેખમાં અમે તમને આ પ્રતિ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, અને તમારા જે પણ મિત્રોની નોકરીની જરૂરિયાત હોય તેમના સુધી આ લેખને શેર કરજો.
મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન માં 6,128 પોસ્ટ ઉપર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જો તમે આ અરજી કરવા માટે ઈચ્છુક હોય તો IBPS ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો, આ ભરતી માટે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ? કેટલી વય મર્યાદા? પરીક્ષા પદ્ધતિ કેવી હશે? અને અરજી કઈ રીતે કરવી આવા ઘણા બધા સવાલો તમારા મનમાં આ ભરતી મેં રિલેટેડ હશે, તો મિત્રો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે આજના લેખમાં તમને ઉપર આપેલા બધા જ સવાલોના જવાબ આ જ લેખમાં આપવાના છીએ.
આ 6,128 પદોની ભરતી ક્લાર્ક માટે છે એટલે જો તમે ક્લાર્કની નોકરી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને નીચે આપેલી છે તો આ લેખને અંત સુધી ઝડપથી વાંચો.
આ વાંચો:- બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
હવે ઘણા મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન ભરતી માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થવાની છે, તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગયેલ છે, તો જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છુક હોય તો વહેલી તકે આ ભરતી માટે અરજી કરવી, IBPS બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભરતી માટે તમે 21 7 2024 સુધી અરજી કરી શકો છો, એટલે કે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024 છે.
જે પણ મિત્રો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક છે તેમને નીચે આપેલા પગલાં અનુસાર આ ભરતીમાં અરજી કરવાની રહેશે,
આ વાંચો:- GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…