બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ પાછી ઠેલાઈ, એપ્રિલ મહિનામાં નહીં આવે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ
બોર્ડ પરીક્ષા પરિણામ :- નમસ્કાર મિત્રો આજે અમે તમને બોર્ડ પરીક્ષા પરિણામ ને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આપવાના છીએ, ઘણા વિદ્યાર્થીઓની એવું હતું કે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર થઈ જશે એને સોશિયલ મીડિયા ના રિપોર્ટના આધારે પણ આપણે ને એવું જ લાગતું હતું કે બોર્ડ પરીક્ષા પરિણામ એપ્રિલ મહિનાના એન્ડ સુધી જાહેર થઈ જશે, પરંતુ અમુક સંજોગોના કારણે બોર્ડ પરીક્ષાનું પરિણામ હમણાં નહીં આવી કે હું જાણવા મળી રહ્યું છે, તો ચાલો જાણીએ કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? બોર્ડ પરીક્ષા ને લઈને શું આવી છે અપડેટ તેના વિશે જો તમારે પણ જાણવું હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા બહુ જ શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને હવે બધા જ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ના બોર્ડ પરીક્ષા પરિણામ ની રાહ જોઈને બેઠા છે તેવામાં સોશિયલ મીડિયાના રિપોર્ટ આધારે એવું જાણવા મળી રહ્યું હતું કે બોર્ડ પરીક્ષા પરિણામ એપ્રિલ મહિના ના છેલ્લા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે પરંતુ હવે અમુક એવા સમાચાર આવી રહ્યા છે કે એપ્રિલ મહિનાના એન્ડ સુધી પણ બોર્ડ પરીક્ષા નું પરિણામ નહીં આવે.
બોર્ડ પરીક્ષા પરિણામ 2024
બોર્ડ પરીક્ષા પરિણામ :- મિત્રો આજે જે અમદાવાદમાં અખબાર આવ્યું છે તેમાં જાણવા મળી રહ્યું છે કે બોર્ડ પરીક્ષા પરિણામ થોડાક સમય માટે પાછું ઠેલવામાં આવી રહ્યું છે, એટલે કે બોર્ડ પરીક્ષાનું પરિણામ હમણાં થોડાક દિવસો માટે નહીં આવે, જે બોર્ડ પરીક્ષા પરિણામ એપ્રિલ મહિનામાં આવવાની વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા તેમના માટે આ એક નિરાશા જનક વાત કહેવાય આ બોર્ડ પરીક્ષાના પરિણામની લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે, તેવામાં સમાચાર પત્રમાં લખેલું હતું કે બોર્ડ પરીક્ષાના પરિણામને પાછું થેલવામાં આવ્યું છે, બોર્ડ પરીક્ષા પરિણામ પાછું શા માટે ઠેલવામા આવ્યું તેના વિશે ચાલો સંપૂર્ણ માહિતી મેળવીએ.
GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?
આજે આવેલું અખબારમાં જણાવ્યા અનુસાર બોર્ડ પરીક્ષા પરિણામ સરકાર દ્વારા વહેલું જાહેર કરવાનું હતું પરંતુ ચૂંટણીના કારણે હવે થોડુંક બોર્ડ પરીક્ષા પરિણામ પાછું ફેલાઈ શકે છે બોર્ડ પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હોય છે કે ગેરરીતિ કરતા પકડાયા હોય છે કેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા એક મીટીંગ કરવામાં આવતી હોય છે અને આ મીટીંગ માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે પરંતુ હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા મંજૂરી મળી નથી એટલા માટે હવે બોર્ડ પરીક્ષા પરિણામ થોડુંક પાછું ફેલાઈ શકે છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવાની છે.
બોર્ડ પરીક્ષા સમય ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા સુનાવણી કરવામાં આવતી હોય છે બાદમાં ગુણદોષના આધારે વિદ્યાર્થીની નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવતો હોય છે એટલા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે પરંતુ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા મંજુરી મળી નથી.
બોર્ડ પરીક્ષા પરિણામ હવે ક્યારે આવશે?
વિદ્યાર્થીમિત્રો અત્યારે તો એવું લાગી રહ્યું છે કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ચૂંટણી બાદ જાહેર થઈ શકે છે કારણ કે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા બોર્ડ ની પરવાનગી આપવામાં આવી નથી, એટલા માટે જ્યારે પણ ચૂંટણી પંચ પરવાનગી આપશે ત્યારબાદ એક મીટીંગ થશે અને ત્યારબાદ તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ રજૂ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો હાલ તો એવું લાગી રહ્યું છે કે ચૂંટણી સમાપ્ત થયા બાદ તમારું બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર થઈ શકે છે.
આ રીતે કોઈપણ નવી માહિતી સૌપ્રથમ જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થાઓ.
WhatsApp Group Join

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે