આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત, જાણો વાતાવરણ વિશે સંપૂર્ણ માહિતી

આપણા ગુજરાત રાજ્યમાં આ ગરમીનો પ્રકોપ સળંગ પાંચમા દિવસે પણ યથાવત રહેશે,

ગુજરાત રાજ્યના 11 શહેરોનું સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચ્યું.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ ગરમી નો પ્રકોપ હજુ પણ પાંચ દિવસ યથાવત રહેશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે.

અમદાવાદમાં 45 ડિગ્રીની આસપાસ જ 25મે સુધી તાપમાન રહેશે.

હવામાન વિભાગ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો.