Shahrukh Khan ની એકદમ તબિયત લથડી! જાણો હાલ કેવી છે તેમની તબિયત ?

બુધવાર ની મોડી સાંજે બોલીવુડ ના કિંગ શાહરૂખ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા હતા.

શાહરૂખ ખાનની તબિયત અચાનક બગડી હતી જેના કારણે શાહરૂખ ખાન ને અમદાવાદની કે. ડી. હોસ્પિટલ માં દાખલ કરવામાં માં આવ્યા હતા

બોલિવૂડ ના અભિનેતા શાહરૂખ ખાન ની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અને તેમના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે

આજે સાંજ સુધી શાહરૂખ ખાન ને હોસ્પિટલ માંથી રજા આપી દેવા માં આવશે

શાહરૂખ ખાન ને ડીહાઇડ્રેશન અને ખાસી ખાસી ની ફરિયાદ હોવાના કારણે તેમને હોસ્પિટલ માં અડમિટ કર્યા હતા, મહત્વ નું એ છે કે કિંગ ખાન ના પત્ની ગૌરી ખાન તેમની સાથે છે.

કે. ડી. હોસ્પિટલ ના ડોક્ટરો ના જણાવ્યા અનુસાર કિંગ ખાન ડીહાઇડ્રેશન ના શિકાર થઈ ગયા હતા અને હવે તેમની તબિયત એકદમ સ્થિર છે

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા પણ શાહરૂખ ખાન ના સમાચાર લેવા માટે પહોંચી ગયા છે