ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 :- આઇ ખેડૂત પોર્ટલ દ્વારા કરો અરજી અને ફોન ખરીદવા માટે મેળવો સહાય 

WhatsApp Group Join Now

 


ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના :- નમસ્કાર મિત્રો દરેક ખેડૂત ભાઈઓ માટે બહુ જ સારી ખુશખબર આવી રહી છે, સરકાર દ્વારા એક નવી યોજના ની શરૂઆત કરવામાં આવી છે જેમાં કોઈ પણ ખેડૂત ભાઈ મોબાઈલ ફોન ખરીદવા માટે સરકારની સહાય લઈ શકે છે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના વિશે તેમની અધિકારિક વેબસાઈટ ઉપર માહિતી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ ખેડૂતોને કઈ રીતે મળશે અને તેના માટે આવશ્યક દસ્તાવેજો કયા છે તેના વિશે આપણે આજના લેખમાં માહિતી પ્રાપ્ત કરવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, અને આ લેખને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો.

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના માં કેટલો લાભ મળશે?

જો તમે પણ એક ખેડૂત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો મેં તમને આગળ આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તેના વિશે માહિતી આપી છે તો તમે આ લેખને અંત સુધી વાંચો ત્યારબાદ તમે અરજી કરી શકો છો. તમારામાં થી ઘણા લોકોના મનમાં એવો સવાલ હશે કે આ યોજનામાં ફોન ખરીદવા ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે તો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પણ મોબાઈલ ની કિંમત હોય તેના 40% કિંમત સરકાર દ્વારા આપવામાં આવશે અથવા તો 6000 રૂપિયા ખેડૂતને આપવામાં આવશે, આટલી જ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના ની શરૂઆત ક્યારે થશે?

ઘણા ખેડૂત ભાઈઓના મનમાં એવો સવાલ હશે કે આ મોબાઇલ ફોન ખરીદીની સહાય યોજના ની શરૂઆત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવશે તો આ ખેડૂત ભાઈઓની હું જણાવવા માંગુ છું કે આ મોબાઈલ ખરીદી સહાય યોજના ની શરૂઆત ૧૮ જુન 2024 થી શરૂ કરવામાં આવશે અને આ યોજનામાં જલ્દીથી જે પણ લોકો આવેદન કરશે તેમને આ યોજનાનો લાભ મળશે મળતી માહિતી અનુસાર તેવું જણાવવામાં આવ્યું છે કે આ યોજના સાત દિન સુધી ચાલશે એટલે વહેલી તકે આ યોજનામાં અરજી કરવી.

સરકાર દ્વારા આ મોબાઇલ ખરીદી સહાય યોજના માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર તમારે ફોર્મ ભરવાનું હશે જે 18 જૂન 2024 થી શરૂ થશે જો તમે એક ખેડૂત છો અને તમે આ મોબાઈલ ફોન ખરીદી માટે સહાય લેવા ઈચ્છો છો તો અમે તમને આગળ આ લેખમાં સંપૂર્ણ માહિતી જણાવવાના છીએ કે તમે આ આઇ ખેડુત પોર્ટલ ઉપર કઈ રીતે રજીસ્ટ્રેશન કરશો અને કઈ રીતે લાભ મેળવશો.

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

ઘણા ખેડૂત ભાઈઓના મનમાં એવો સવાલ હશે કે ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી તો હવે અમે તમને એ શીખવવા જઈ રહ્યા છે કે તમે આ મોબાઇલ ખરીદી સહાય યોજના માટે કઈ રીતે અરજી કરશો. જો તમે પણ અરજી કરવા ઈચ્છો છો તો આગળ આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે.

  • જે પણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવાય છે તેમને સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે.
  • https://ikhedut.gujarat.gov.in/ તેની અધિકારિક વેબસાઈટ છે તમે ઉપર આપેલી લીંક ઉપર ક્લિક કરીને પણ આઇ ખેડુત પોર્ટલની અધિકારી વેબસાઈટ ઉપર જઈ શકો છો.
  • સૌપ્રથમ આ વેબસાઈટ ઉપર તમારે સ્માર્ટફોન યોજના 2024 શોધવાનું છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે.
  • હવે તમે જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારી સમક્ષ એક ફોર્મ આવી જશે જેને તમારે ધ્યાનથી ભરવાનું છે.
  • આ ફોર્મ ને ભર્યા બાદ તમારે તેની પ્રિન્ટ કઢાવી લેવાની છે, અને આ વેબસાઈટ ઉપર જે પણ અરજીને લગતા દસ્તાવેજો માંગવામાં આવે તેને તમારે અપલોડ કરવાના રહેશે.
  • આ રીતે તમે મોબાઈલ ખરીદી સહાય યોજનામાં તમારું ફોર્મ ભરી શકો છો.

આ ફોર્મ ભરવાની પ્રક્રિયા બહુ જ સરળ છે પરંતુ તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અત્યારે તમને આ વેબસાઈટ ઉપર મોબાઈલ સહાય યોજનાનો ઓપ્શન નહીં મળે, પરંતુ 18 જૂન 2024 થી તમને આ વેબસાઈટ ઉપર મોબાઈલ ખરીદી સહાય યોજનાનો ઓપ્શન દેખવા મળશે જેમાં તમે વહેલી તકે ફોર્મ ભરી શકો છો.

આ વાંચો:- પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

FAQ

મોબાઈલ ખરીદી સહાય યોજના માં કોને લાભ મળશે?

→જે પણ ખેડૂત ભાઈઓ છે તેમને મોબાઇલ ખરીદી સહાય યોજના નો લાભ મળશે.

 

મોબાઈલ ખરીદી સહાય યોજનામાં ક્યારથી અરજી કરી શકાય છે? 

→જે પણ ખેડૂત ભાઈઓ આ મોબાઈલ ખરીદી સહાય યોજનામાં અરજી કરવા ઈચ્છે છે તે 18 જૂન બાદ આઇ ખેડુત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકે છે.

 

મોબાઈલ ખરીદી સહાય યોજના નો લાભ કઈ રીતે લેવો? 

→જે પણ ખેડૂત ભાઈઓ મોબાઈલ ખરીદી સહાય યોજનાનો લાભ લેવાય છે તેમની આઇ ખેડુત પોર્ટલ ઉપર જઈને મોબાઈલ ખરીદી સહાય યોજનાનું ફોર્મ ભરવાનું છે ત્યારબાદ સરકાર દ્વારા તેમને લાભ આપવામાં આવશે.

ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના ની અધિકારિક વેબસાઈટ કઈ છે? 

→https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ ઉપર જઈને તમે મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના નો લાભ મેળવી શકો છો.

Leave a comment