બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

WhatsApp Group Join Now

બનાસ ડેરી ભરતી 2024 : નમસ્કાર મિત્રો બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા એક બહુ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અત્યારના સમયમાં ઘણા યુવાનો બેરોજગાર છે અને તેઓ નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ એક બહુ જ મોટો મોકો ગણી શકાય છે, જે પણ યુવાનો નોકરી ની શોધ કરી રહ્યા છે તે આ ભરતીમાં પોતાની અરજી કરી શકે છે, આ ભરતી કેટલા પદો ઉપર આવે છે અને અરજી કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી અમે આજના આ લેખમાં આપવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો, એની તમારા જે પણ મિત્રોને નોકરીની જરૂર હોય તેમને જરૂરથી આ લેખ ને શેર કરો.

બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 

બનાસ ડેરી ભરતી 2024 

મિત્રો આ ભરતી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી વિવિધ પદો ઉપર કરવામાં આવે છે, સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝિકયુટર, સિનિયર એક્ઝિકયુટર જેમાં વિવિધ પદો ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મિત્ર તમને ખાસ જણાવવાનું કે આ ભરતીમાં અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો જો તમે આ આ નોકરી કરવા ઈચ્છતા હોય તો આ ભરતીમાં વહેલાસર અરજી કરવી, અને આ ભરતી માટે અરજી પ્રક્રિયા 15 જુલાઈ સુધી ચાલુ રહેશે તો વહેલી તકે અરજી કરવી. મિત્રો તમને આ ભરતી વિશે ખાસ જણાવવાનું કે આ ભરતી માટે તમે ઈમેલ દ્વારા અરજી કરી શકો છો. આજે કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી અમે આગળ આપેલી છે તો આલેખ ને આગળ સુધી જરૂરથી વાંચજો.

આ લેખ વાંચો :- GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

બનાસ ડેરી ભરતી 2024 માં અરજી કઈ રીતે કરવી?

મિત્રો આ બનાસ ડેરી ભરતીને લઈને તમારા મનમાં ઘણા બધા સવાલો હશે જેમ કે આ ભરતી માટે વય મર્યાદા શું છે શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવે છે ફી કેટલી ભરવાની છે, અને આવશ્યક દસ્તાવેજો કયા છે? તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ તમને બનાસ ડેરી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર મળી જશે ત્યાં જઈને તમે આ ભરતી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.

બનાસ ડેરી ની ઓફિસિયલ વેબસાઈટ https://banasdairy.coop/career/ આ છે.

જો તમે આ બનાસ ડેરી ની ભરતી માં અરજી કરવા માટે ઈચ્છુક હોય તો તમારે બનાસ ડેરી ની ઓફિશિયલ email આઇડી ઉપર ઇમેલ કરવાનો છે.

recruitment@banasdairy.coop તેમની ઓફિસિયલ ઇ-મેલ આઇડી છે, તમે વેબસાઈટ પર સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા બાદ તમારે આ ઈમેલ આઇડી ઉપર એક ઇમેલ કરવાનો છે જેમાં તમારે તમારા વિશે સંપૂર્ણ માહિતી લખવાની રહેશે, તમારુ નામ, તમારી શૈક્ષણિક લાયકાત શું છે, તમારી ઉંમર કેટલી છે? તેના સિવાય જે પણ આવશ્યક માહિતી તમારા વિશે હોય તે તમારે ઈમેલ આઇડીમાં લખવાની છે, તેના સિવાય તમારે કંઈ પણ વધારાનું લખવાનું નથી જેનાથી તેમને ઇમેલ વાંચવામાં સરળતા પડે અને તમારા વિશે જલ્દીથી અમને ખબર પડે.

જો મિત્રો તમને આ નોકરી લેવાની ઈચ્છા હોય તો તમે વહેલી તાકી એટલે કે 15 જુલાઈ પહેલા ઉપર આપેલી ઈ-મેલ આઇડી ઉપર ઇમેલ કરીને નોકરી માટે અરજી કરી શકો છો, અને તેના સિવાય જો કોઈપણ સવાલ તમારો આ ભરતી વિશે હોય તો તમે બનાસ ડેરી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને વધુ માહિતી આ ભરતી વિશે પ્રાપ્ત કરી શકો છો.

આ વાંચો :- Samsung Galaxy M35 5G, 17 જુલાઈ એ થસે ભારત માં લોન્ચ, 6000mAh બેટરી અને Exynos 1380

Leave a comment