રેશનકાર્ડ દીઠ અંત્યોદય કુટુંબોને 15 કિલ્લો ઘઉં આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 2 કિલ્લો ઘઉં આપવામાં આવશે.
રેશનકાર્ડ દીઠ અંત્યોદય કુટુંબોને 20 કિલ્લો ચોખા આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 3 કિલ્લો ચોખા આપવામાં આવશે.
રેશનકાર્ડ દીઠ અંત્યોદય કુટુંબોને 5 કિલ્લો બાજરી અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 1 કિલ્લો બાજરી આપવામાં આવશે.
જે કુટુંબો N.F.S.A માં આવે છે તેમને રેશનકાર્ડ દીઠ 1 કિલ્લો તુવેરદાળ ₹50 ના ભાવે આપવામાં આવશે.
અંત્યોદય કુટુંબમાં 3 વ્યક્તિના પરિવારને 1 કિલ્લો ખાંડ આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 0.350 ગ્રામ ખાંડ આપવામાં આવશે.
અંત્યોદય કુટુંબમાં 3 વ્યક્તિના પરિવારને 1 કિલ્લો ખાંડ આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા કુટુંબોમાં વ્યક્તિ દીઠ 0.350 ગ્રામ ખાંડ આપવામાં આવશે.