આજનું હવામાન : આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી મોટી આગાહી

આજનું હવામાન : આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી મોટી આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો આજે અમે તમને આજનું હવામાન કહેવું રહેશે તેના વિશે જણાવવાના છીએ અત્યારે કેવી ગરમી પડી રહી છે છતાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની આગાહી કરવામાં આવી છે જો તમારે પણ જાણવું હોય કે કયા કયા જિલ્લામાં વરસાદ આવી શકે છે તો તમારે આ લેખને અંત સુધી જરૂરથી વાંચવાનો છે અમે આજના લેખમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે અને હવામાન વિભાગ દ્વારા આજનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે જણાવવાના છીએ.

આજનું હવામાન
આજનું હવામાન

આજનું હવામાન કહેવું રહેશે?

મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે બે દિવસ માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે, અને સાથે સાથે દાહોદ, કચ્છ અરવલી વગેરે વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે, આજનું વાતાવરણ વાદળ વાયુ વાતાવરણ રહેશે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થોડુંક નુકસાન પણ આવી શકે છે,

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવાર તારીખ 14 એપ્રિલ 2024 ના દિવસે, ગુજરાત રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, ગુજરાતમાં બે દિવસ માટે અમુક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર જિલ્લા વગેરેમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે, તેની સાથે સાથે અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે, આ તરફ બનાસકાંઠા કચ્છ અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

તેના સિવાય બે દિવસ માટે તાપમાન મહત્તમ રહેશે, આ બે દિવસ પછી તાપમાનમાં વધારો જોવા મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો દેખવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારના દિવસે તાપીમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેશે, અમરેલી અમદાવાદ છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ પંચમહાલ, અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન રહેશે, બીજી બાજુ બોટાદ, ભરૂચ, નર્મદા વડોદરા, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં 39 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

મિત્રો તમને આજ રીતે દરરોજ વિવિધ સમાચારો અને નવી નવી જાણકારીઓ આ બ્લોગ ઉપર મળશે તો દરરોજ અમારા બ્લોગ પર વિઝિટ કરવા વિનંતી.

આ વાંચો :-

ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ

Salman Khan house firing : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ઘર પર હુમલો ! જાણો કોણે કર્યો

Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન

Leave a comment