આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો.

આપણે વધુ પડતા ફોન કે મોબાઈલની જોઈએ ત્યારે આપને હું તને નુકસાન થતું હોય છે.

અહીં અમે તમને અમુક એવા ઘરેલુ ઉપાય જણાવશો જેના દ્વારા તમારી આંખોની રોશની તમે સુધારી શકો છો.

ગાજર અને કોથમીર આંખો માટે સૌથી સારું ગણાય છે, તે ખાવાથી તમારી આંખોની રોશની વધે છે.

આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે યુવી પ્રોટેક્શન વાળા ચશ્મા પહેરવા જોઈએ.

દર 20 મિનિટ મોબાઈલ જોયા પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ, જેનાથી તમારી આંખોની આરામ મળશે.

શરીરના રક્ત પરિભ્રમણ અને ઓક્સિજનની સુધારવા માટે દરરોજ કસરત કરો.

ધ્યાન અથવા તો ઉંડા શ્વાસ જેવી કસરત કરો જેનાથી તમારી આંખોને આરામ મળશે.

તમારી આંખોની આરામ આપવા માટે પૂરતી ઊંઘ લો, (ઓછામાં ઓછી 8 કલાક)

અહીં આપેલી જાણકારી માત્ર તમારા જાણવા માટે છે, આંખોની કોઈપણ પ્રકારની બીમારી માટે સૌપ્રથમ ડોક્ટરની સલાહ લો.