કેનેડામાં 24 વર્ષના ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પરિવારજનો શોકમાં, Gujarat Samachar

કેનેડામાં 24 વર્ષના ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પરિવારજનો શોકમાં

WhatsApp Group Join Now

Gujarat Samachar :- નમસ્કાર મિત્રો ભારતનો એક યુવાન 22 વર્ષની ઉંમરે કેનેડા શિક્ષણ પ્રાપ્ત કરવા ગયો હતો અને અત્યારે 24 વર્ષની ઉંમરે તે પોતાની કારમાં બેઠો હતો અને ત્યાં જ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી, એવું ત્યાંની સ્થાનિક પોલીસ છે તેમને જણાવ્યું છે. મિત્રો હજી સુધી કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે આ વ્યક્તિનો શું ગુનો હતો તેના કારણે આ વ્યક્તિની હત્યા કરવામાં આવી.

વેકુંવર પોલીસને આ યુવકના મૃત્યુની 11 વાગ્યે જાણ થઈ હતી, આ યુવક જ્યાં મૃત્યુ પામે ત્યાંના સ્થાનિક લોકોને ગોળીનો અવાજ સંભળાતા ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી તેવું પોલીસ દ્વારા કહેવામાં આવે છે પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી.

મિત્રો આ યુવકનું નામ ચિરાગ અંતિલ છે અને તે પોતાની કારમાં બેઠો હતો ત્યારે જ કોઈક અજાણ્યા લોકો તેના ઉપર ગોળીબાર કર્યો અને તેની હત્યા કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ અંતિમ પોતાની કારમાં જ મૃત અવસ્થામાં મળી આવ્યો છે. પોલીસ દ્વારા હજી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી અત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

ચિરાગ ના પરિવારજનો અત્યારે બહુ જ ચિંતિત છે ચિરાગ ના ભાઈ રોનીતે પોલીસ અને પત્રકારોને જણાવ્યું છે કે તે સવારે તો બહુ જ ખુશ હતો અને સવારે તે બહાર જવા માટે ઓડી કાર બહાર લઈને ગયો ત્યારે તેની હત્યા કરવામાં આવી. આ અત્યાર કેમ કરવામાં આવી તેની હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી.

Gujarat Samachar
કેનેડામાં 24 વર્ષના ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પરિવારજનો શોકમાં

ચિરાગ અંતીલ ક્યાંનો હતો?

મિત્રો આ ચિરાગ અંતિલ હરિયાણા ના સોનીપત નો હતો, તેના પરિવાર જનોએ ભારત સરકાર પાસે અપીલ કરી છે કે ચિરાગ અંતિલનો નૃત્ય પોતાના વતન લાવે, હવે આપણે આગળ જોઇએ કે ભારત સરકાર શું ચિરાગ અંતિમના મૃતદેહની પોતાના વતન લાવવા મતેદ કરશે. ચિરાગ અંતેલા હમણાં જ એમબીએ કમ્પ્લીટ કર્યું હતું અને તે હાલ વર્ક બીજા પર લન્ડન માં કામ કરતો હતો, ચિરાગ અંતિલ એ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો હતો.

અત્યારે ચિરાગ ના પરિવારજનો બહુ જ ચિંતિતમાં છે કે ચિરાગ ની હત્યા શા માટે કરવામાં આવી છે પોલીસ પણ તપાસ કરી રહી છે કે ચિરાગ ની અત્યારે શા માટે ગોળી મારીને કરવામાં આવી છે પરંતુ હજી સુધી પોલીસને કંઈ પણ જાણ થઈ નથી.

 

વધુ વાંચો : 

બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!

Salman Khan house firing : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ઘર પર હુમલો ! જાણો કોણે કર્યો

 

1 thought on “કેનેડામાં 24 વર્ષના ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પરિવારજનો શોકમાં, Gujarat Samachar”

Leave a comment