Ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને સમર્થન આપવા માટે અલગ અલગ પ્રકાર ની યોજના ચલાવવા માં આવે છે. ગુજરાત સરકાર દ્વારા હાલ તાજેતર માં એક પોર્ટલ લોન્ચ કરવા માં આવ્યો છે. તેના કારણે ગુજરાત ના દરેક ખેડૂત ને યોજના નો લાભ આપવા માં આવશે. અને આ પોર્ટલ પર ખેડૂતો ને ખેતી ના સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય આપવા માં આવશે. જેના થી તેઓ ટ્રેક્ટર, કલટી, ટોલી, વગેરે જેવા સાધનો ની ખરીદી શકશે. જેમાં 50 ટકા ખેડૂતે આપવા ના રહેશે અને 50 ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવા માં આવશે. આ પોર્ટલ ના માધ્યમ થી ખેડૂતો ઘણા પ્રકાર ની યોજના નો લાભ ઉઠાવી શકે છે.
ચાલો તો તમને જણાવી દઈએ કે આ ikhedut portal 2024 ના માધ્યમ થી તમે કેવી રીતે અરજી કરી શક્શો અને કેવી રીતે લાભ ઉઠાવી શકશો. આ પોર્ટલ ના માધ્યમ થી ગુજરાત ના 60 લાખ થી વધુ ખેડૂતો ને લાભ મળે છે. આજ ના આ લેખ માં અમે તમને આ પોર્ટલ વિશે સંપૂર્ણ જાણકારી આપીશું.
Ikhedut Portal 2024
ગુજરાત સરકાર દ્વારા આવતી કાલે એટલે કે 14 એપ્રિલ 2024 ના ikhedut પોર્ટલ પર બાગાયત વિભાગ ની સબસીડી યોજના શરૂ કરી દેવા માં આવી છે. જેમાં તમને અલગ અલગ પ્રકાર ના સાધન ખરીદવા માટે સબસીડી આપવા માં આવશે. તમને જણાવી દઈએ કે આની પહેલા પણ 60 લાખ થી વધુ ખેડૂતો ને હજારો લાખો રૂપિયા ની સહાય આપવા માં આવી છે. ગુજરાત સરકાર ના આ પોર્ટલ ના માધ્યમ થી ગુજરાત ના ખૂણે ખૂણે રહેતા ખેડૂતો લાભ ઉઠાવી શકશે. બાગાયત વિભાગ ની સબસીડી યોજના નો લાભ ઉઠાવવા માટે ikhedut પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે.
ખેડૂતો ને લગતી તમામ પ્રકાર ની યોજના ની માહિતી તમને આ પોર્ટલ પર મળી જશે. ખેડૂતો ને અનુલક્ષી તમામ પ્રકાર ની યોજના નો લાભ આ પોર્ટલ પર મળી જશે. તમને જણાવી દઇએ કે આ પોર્ટલ 14 એપ્રિલ થી શરૂ કરવામાં આવ્યો છે અને ફકત 11 મેં સુધી જ ચાલુ રાખવામાં માં આવશે ત્યાર બાદ આ પોર્ટલ બંધ થઈ જશે એટલે સત્વારે અરજી પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી સબમિટ કરી દેવી જેથી કરીને તમને લાભ મળે.
આઈ ખેડૂત પોર્ટલ પર લોગીન કેવી રીતે કરશો ? Ikhedut Portal Login
- ગુજરાત ના જે પણ ખેડૂત ભાઈઓ યોજના વિશે સંપૂર્ણ માહિતી કે ખેતી અનુલક્ષી માહિતી મેળવવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ની મદદ થી મેળવી શકે છે.
- Ikhedut Portal પર અરજી કરવા માટે તમારે સૌપ્રથમ https//:ikhedut.Gujarat.gov.in જવાનું રહેશે. ત્યાર બાદ તમારી સામે ikhedut પોર્ટલ નું હોમ પેજ ખુલશે. જેમાં તમને ખેતી અનુલક્ષી તમામ પ્રકાર ની માહિતી આપવા માં આવેલી છે
- ત્યાર બાદ તમારે યોજના વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે ચાર વિભાગ ની યોજના ની લીસ્ટ આપેલ છે.
- હવે તમારે બાગાયત ની યોજના માટે અહી ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે તેના અનુલક્ષી તમામ પ્રકાર ની યોજના ની લીસ્ટ દેખાશે.
- તમે જે પણ યોજના માં અરજી કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો હવે તમારી સામે તે યોજના ને અનુલક્ષી માહિતી દેખાશે. જમણી બાજુ તમને અરજી કરો ની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે સહેલાઇ થી અરજી કરી શકો છો.
તમે ઉપર આપેલ તમામ માહિતી ધ્યાન થી વાંચી સમજી ને આ યોજના માં સહેલાઇ થી લાભ મેળવી શકો છો.
Ikhedut portal ઉપયોગ કરવાના ફાયદા
- ગુજરાત માં રહેતા તમામ ખેડૂતો ને યોજના નો લાભ અને ખેતી સબંધિત જાણકારી આપવા ના હેતુ થી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે.
- કૃષિ સંબંધિત તમામ પ્રકાર ની માહિતી તથા ખેડૂત અનુલક્ષી યોજના ની માહિતી તમને આ પોર્ટલ ના માધ્યમ થી મળી જશે. પોર્ટલ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશે અમે તમને ઉપર જણાવ્યું છે.
- ખેતી ને લાગતી તમામ માહિતી તમે આ પોર્ટલ ની મદદ થી મેળવી શકો છે અને ખેડૂત ને મળતી સહાયકારી યોજના ની માહિતી પણ મેળવી શકો છો.
અમે આજ આ લેખ માં ikhedut portal 2024 વિશે સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરીને પૂછી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આવી જ જાણકારી માટે અમારી સાથે જોડાઈ રહો આભાર….
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
2 thoughts on “Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી”