વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ?
નમસ્કાર મિત્રો વરસાદની આગાહી અનુસાર હવામાન નિષ્ણાતો દ્વારા આજે રાજ્યમાં વરસાદીમાં હાલ રહે તેવું જણાવવામાં આવ્યું છે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ, જો આજની વાત કરીએ તો આજે સાબરકાંઠા ખેડા ગાંધીનગર છોટાઉદેપુર અને પંચમહાલ આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, મોનસુન ટ્રક અને સાઇક્લોનિક સર્ક્યુલેશન ના કારણે વરસાદની આગાહી કરવા માં આવી છે તો ચાલો મિત્રો આ આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.
અમદાવાદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સામાન્ય કરતાં 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે, ગુજરાતના દરેક જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે સો ટકા વરસાદ અત્યાર સુધી વસી ચૂક્યો છે, અત્યારના સમયમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં વરસાદની ઘટ નથી. અમુક જિલ્લાઓમાં તો વરસાદ અતિ ભારે પણ પડી ચૂક્યો છે જેનાથી ઘણા જીવોને માલહાની પણ થઈ છે.
અંબાલાલ પટેલ ની ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ ની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ પંચમહાલ અને નડિયાદના ભાગોમાં હળવાથી ઝાપટાની શક્યતાઓ છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, આગામી ત્રણ દિવસ સુધી જાપાનના રૂપમાં જ ઘણી જગ્યાએ વરસાદ પડે તેવું જણાવ્યું છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ હવામાન વિભાગની આગાહી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
વધુ વાંચો:-
- જમીન રેકોર્ડ તપાસવાની સરળ રીત: જાણો તમામ માહિતી અહીં
- કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના
- સુરેન્દ્રનગર જીલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 2024 આજથી શરૂ , પહેલી વાર યોજાશે ગ્રામીણ ઓલિમ્પિક

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે