પોસ્ટ ઓફિસ ભરતી 2024 | પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન
પોસ્ટ ઓફિસ ભરતી :- નમસ્કાર મિત્રો જે પણ આપણા દેશના યુવા બેરોજગાર છે તેમના માટે આજે અમે એક સરકારી નોકરી લઈને આવ્યા છે, મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન આવી ગયું છે, પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન આવી ગયું છે જે પણ મિત્રો એક સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તે મિત્રો આ ભરતીમાં પોતાની અરજી કરી શકે છે.
આજના સમયમાં ભારત દેશમાં ઘણા યુવાઓ બેરોજગાર છે તેમને નોકરી નથી મળતી એમના માટે આજે અમે એક સરકારી નોકરી લઈને આવ્યા છે આ પોસ્ટ ઓફિસની ભરતી છે, જો મિત્રો તમે પોસ્ટ ઓફિસ માં નોકરી કરવાની ઈચ્છા હોય તો તમે આ ભરતીમાં જરૂરથી તમારું આવેદન કરી શકો છો આ ભરતીમાં આવેદન કઈ રીતે કરવાનું અને આવશ્યક દસ્તાવેજ શું છે તેની બધી જ માહિતી આજના આ લેખમાં અમે આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો અને આ માહિતી સારી લાગે તો આ લેખને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો.
પોસ્ટ ઓફિસ ભરતી આવેદન કરવાની તારીખ
જે પણ મિત્રો પોસ્ટ ઓફિસ ભરતીમાં આવેદન કરવા ઈચ્છે છે તેમને અમે જણાવવા માંગીએ છીએ કે પોસ્ટ ઓફિસ ભરતી માટે આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમે જલ્દીથી જલ્દી આ ભરતી માટે તમારું આવેદન કરી શકો છો, મિત્રો આ ભરતી માટે આવેદન પ્રક્રિયા 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને આ આવેદન પ્રક્રિયા 28 મે સુધી ચાલશે, પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન પણ 13 એપ્રિલના દિવસે આવી ગયો છે તો તમને આ ભરતી વિશે કંઈ પણ પ્રશ્ન મુંજવતો હોય તો તમે ઓફિશિયલ નોટિફિકેશન ને વાંચી શકો છો. જે પણ મિત્રો પોસ્ટ ઓફિસ ભરતીમાં આવેદન કરવા ઈચ્છે છે તે 28 મેં સુધી જલ્દીથી જલ્દી આવેદન કરી લે ત્યારબાદ આ ભરતી માટે તમે આવેદન નહીં કરી શકો.
પોસ્ટ ઓફિસ ભરતી માં કયા પદો પર ભરતી આવી છે?
ઘણા મિત્રોના મનમાં એવો સવાલ હશે કે પોસ્ટ ઓફિસમાં કયા પદ ઉપર ભરતી આવી છે તે મિત્રોને અમે જણાવવા માંગીએ છીએ કે પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવર માટે ભરતી કરવામાં આવી છે જો તમને કાર ચલાવતા આવડતી હોય તો તમે પોસ્ટ ઓફિસ ભરતી માં તમારું આવેદન કરી શકો છો, ઘણા મિત્રોના મનમાં એવો સવાલ પણ જરૂર રહેશે કે આ પોસ્ટ ઓફિસ ડ્રાઇવર માટે પગાર કેટલો આપતા હશે તો તે મિત્રોને અમે જણાવી દઈએ કે જો તમે આ નોકરી કરો છો તો તમને 19000 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવશે.
પોસ્ટ ઓફિસ ભરતી માટે શૈક્ષણિક યોગ્યતા
પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની ભરતી માટે જો તમારે આવેદન કરવું હોય તો તમે ઓછામાં ઓછું 10 મું ધોરણ પાસ હોવા જરૂરી છે અને તેની સાથે સાથે તમને ડ્રાઇવિંગ નો અનુભવ પણ હોવો જરૂરી છે અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જરૂરી છે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ધોરણ 10 માની માર્કશીટ છે તો તમે આ પોસ્ટ ઓફિસ ભરતી માટે તમારું આવેદન કરી શકો છો.
પોસ્ટ ઓફિસ ભરતી માટે આવશ્યક દસ્તાવેજ
જે પણ મિત્રો પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવિંગ ની ભરતી માટે પોતાનું આવેદન કરવા ઈચ્છે છે તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજો ઉપવાસ જરૂરી છે તો જ તે પોતાનું આવેદન આ પરથી માટે કરી શકશે.
- આધાર કાર્ડ
- ચુંટણી કાર્ડ
- પાન કાર્ડ
- જાતિનો દાખલો
- માર્કશીટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
પોસ્ટ ઓફિસ ભરતી માં આવેદન કેવી રીતે કરવું?
જે પણ મિત્રો પોસ્ટ ઓફિસ ભરતી માં પોતાનું આવેદન કરવા ઈચ્છે છે તે ઓફલાઈન આવેદન કરી શકે છે, મિત્રો પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓનલાઇન આવેદન પ્રક્રિયા સ્વીકારવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે, જો તમારે આ ભરતીમાં આવેદન કરવું હોય તો તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસ સેન્ટર ઉપર જઈને પોસ્ટ ઓફિસ ડ્રાઇવિંગ ભરતી માટે આવેદન ફોર્મ લઈ શકો છો અને આ ફોર્મ ની ભરીને તમારે ત્યાં જ મા કરવાનું રહેશે.
જો મિત્રો તમારે પોસ્ટ ઓફિસ ભરતીને રિલેટેડ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું હોય તો તમે આ https://www.indiapost.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી શકો છો.
આ વાંચો :-
કેનેડામાં 24 વર્ષના ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પરિવારજનો શોકમાં, Gujarat Samachar
Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
3 thoughts on “પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન”