જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના 2024 માં વિદ્યાર્થીઓને મળશે 1,54,000 સુધીની સ્કોલરશીપ
નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમને એક જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓ માટે બહુ જ ખાસ છે તો જો તમે પણ એક વિદ્યાર્થી હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો. આ સ્કોલરશીપ યોજના નું નામ “મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના” છે. આ સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થીઓને શું શું લાભ મળે છે અને આ યોજનામાં અરજી કઈ રીતે કરી શકાય તેના વિશે અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે ઈચ્છુક હોય તે આ લેખને અંત સુધી જરૂરથી વાંચે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના વિશે
આ યોજના કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના માટે લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. આઈ સ્કોલરશીપ ની અંદર લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકાય છે. આ સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ એક્સલન્સ શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના માટે પાત્રતા
- વિદ્યાર્થી ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસ કોઈપણ માન્યતા પ્રાપ્ત સરકારી શાળામાંથી કરેલ હોવો જોઈએ.
- જે પણ બિનસરકારી નિર્ભર અને દાનિત પ્રાથમિક શાળાઓમાં જો અભ્યાસ કરેલ હોય તો વિદ્યાર્થીઓને વર્ષ 2024 ની અંદર સી.ઇ.ટી એટલે કે એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવાનો રહેશે ત્યારબાદ આ યોજના માટે તે માન્ય ગણાશે.
- સી.ઇ.ટી ટેસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે તે વિદ્યાર્થીઓને જ પ્રાથમિક મેડિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
- આ યોજનાનું લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરે છે તેમને આ યોજનાનું લાભ મળી શકશે.
આ વાંચો:- નમો લક્ષ્મી યોજના: દીકરીઓને મળશે ₹50 હજાર થી વધુની સહાય
જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કઈ રીતે કરવી?
હવે આ યોજનાનો લાભ ઘણા વિદ્યાર્થીઓ લેવા માંગતા હશે, પરંતુ તમારા મનમાં સૌથી મોટો સવાલ હશે કે આ યોજના મારા અરજી કઈ રીતે કરી શકાય તો જે પણ વિદ્યાર્થીઓ આ યોજનાનું લાભ લેવા માંગે છે તે ઓનલાઈન આ સ્કોલરશીપ યોજનામાં અરજી કરી શકે છે.
અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ http://gssyguj.in/ આ વેબસાઈટ ને ઓપન કરવાની છે. ત્યારબાદ ત્યાં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ આ જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે, ત્યાં જે પણ આવશ્યક વિગત માંગે તે તમારે ધ્યાનપૂર્વક કરવાની રહેશે અને છેલ્લે નીચે સબમીટ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરીને તમારું ફોર્મ સબમીટ કરવાનું રહેશે સબમીટ કર્યા બાદ તમારું ફોર્મ ભરાઈ જશે.
આ વાંચો:- Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે