Beneficiary nha : જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તેમાં તમારું નામ છે તો તમે ઘરે બેઠા ફક્ત 5 મિનિટની અંદર તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવીને ડાઉનલોડ કરી શકો છો. આજના આ લેખમાં અમે તમને આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું અને કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ સુધી ની મફત સારવારની સુવિદ્યા મળે છે. ભારત સરકારે વર્ષ 2018 માં આ યોજના ની શરૂઆત કરી છે જેના કારણે અત્યાર સુધી લાખો લોકોને આ યોજના નો લાભ મળ્યો છે. આ યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવું જોઈએ. અગાઉ આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા થોડી મુશ્કેલ હતી પરંતુ ભારત સરકારે વેબસાઇટ માં અને એપ માં સુધારા વધારા કરીને પ્રોસેસ ને સહેલી કરી દીધી છે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું ?
- આયુષ્માન કાર્ડને બનાવવા માટે તમારે play Store માં જઈને ayushman App ને ડાઉનલોડ કરવાની છે.
- ત્યારબાદ તમારે beneficiary વિકલ્પ ને પસંદ કરીને લોગીન કરવાનું છે.
- લોગીન કરવા માટે મોબાઈલ નંબર નાખો, ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને નીચે નાખો અને login પર ક્લિક કરો.
- Login કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં રાજ્ય, સ્કીમ, જિલ્લો, પસંદ કરવાનો છે, સર્ચ બાયમાં તમારે રેશન કાર્ડ પસંદ કરવાનું છે.
- રેશન કાર્ડ ને પસંદ કર્યા બાદ તમારે રેશન કાર્ડ નંબર નાખીને સર્ચ કરવાની છે.
- ત્યાર બાદ તમારી સામે તમારા પૂરા પરિવાર ની લીસ્ટ જોવા મળશે. હવે તમારે જેનું આયુષ્માન કાર્ડ બનાવવાનું છે તેના નામ ની બાજુમાં આપેલ Identity બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે આધાર ઓટીપી, ફિંગર પ્રિન્ટ, ફેસ ઓથ અને આઈઆરઆઈએસ સ્કેન વિકલ્પો દેખાતા હસે જેમાંથી તમારે આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે, ત્યાર બાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને નાખવાની રહેશે.
- ઓટીપી વેરીફીકેશન થયા બાદ, તમારે તમારો ફોટો, તમારી નામ, સરનામું વગેરે નાખવાનું રહેશે, ત્યાર બાદ Submit કરવાનું રહેશે.
- હવે થોડા સમયની અંદર તમારું આયુષ્માન કાર્ડ બની જશે.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?
- આયુષ્માન કાર્ડને બનાવવા માટે તમારે play Store માં જઈને ayushman App ને ડાઉનલોડ કરવાની છે.
- ત્યારબાદ તમારે beneficiary વિકલ્પ ને પસંદ કરીને લોગીન કરવાનું છે.
- લોગીન કરવા માટે મોબાઈલ નંબર નાખો, ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને નીચે નાખો અને login પર ક્લિક કરો.
- Login કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં રાજ્ય, સ્કીમ, જિલ્લો, પસંદ કરવાનો છે, સર્ચ બાયમાં તમારે રેશન કાર્ડ પસંદ કરવાનું છે.
- રેશન કાર્ડ ને પસંદ કર્યા બાદ તમારે રેશન કાર્ડ નંબર નાખીને સર્ચ કરવાની છે.
- ત્યાર બાદ તમારી સામે તમારા પૂરા પરિવાર ની લીસ્ટ જોવા મળશે. હવે તમારે જેનું આયુષ્માન કાર્ડ બનાવવાનું છે તેના નામ ની બાજુમાં આપેલ Identity બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે આધાર ઓટીપી, ફિંગર પ્રિન્ટ, ફેસ ઓથ અને આઈઆરઆઈએસ સ્કેન વિકલ્પો દેખાતા હસે જેમાંથી તમારે આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે, ત્યાર બાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને નાખવાની રહેશે.
- ઓટીપી વેરીફીકેશન થયા બાદ, તમને ડાઉનલોડ પેજ પર redirect કરવામાં આવશે, પછી તમે સહેલાઇ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આધાર કાર્ડ લિંક નથી તો પણ આ રીતે કરો ડાઉનલોડ
જો તમારે પણ આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી ને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તમારા ફેસ દ્વારા અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરી શકો છો. ફેસ અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરવા માટે તમારે નીચે ની બે એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- AadharFaceRD
- IRIS scan
ફેસ અને આંખો દ્વારા આયુષ્માન કાર્ડ ને ડાઉનલોડ કરવા માટે તમે ઉપર ના સ્ટેપને અનુસરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. ફક્ત આમાં ફરક એટલો છે કે આમાં તમારે ઓટીપી નાખવાની જરૂર નહિ પડે.
આવી જ જાણકારીની ની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
આ પણ વાંચો :
I Khedut Portal 2024 : આ રીતે કરો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી, અને મેળવો સરકારી યોજના નો લાભ
Money control: પૈસા હાથમાં ના ટકતા હોય તો અપનાવો આ ટિપ્સ, તમારા પૈસાની થશે બચત!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
pmeghraj981@fmailcom