ભારતીય માર્કેટ ની પહેલી પસંદ ની બાઈક હીરો એ પોતાની ની નવી સુપર બાઈક લોન્ચ કરી છે જેનું નામ Hero Xtream R125 છે
Fill in some text
આ બાઈક બે વેરિઅન્ટ માં ઉપલબ્ધ છે જેમાં તેના પહેલા વેરિઅન્ટ ની કિંમત અહમદાબાદ માં 1,11,157 છે, અને તેના બીજા વેરિઅન્ટ ની કિંમત 1,17,093 છે.
હીરો Xtream ના ફીચર ની વાત કરીએ તો આમાં કંપની દ્વારા ખૂબ બધા ફીચર આપેલ છે જેવું કે ડિજિટલ સ્પીડો મીટર, ડિજિટલ ટ્રીપ મીટર, ડિજિટલ ટેકો મીટર
આના engine ની વાત કરીએ તો આમાં તમને 124 સી સી નું એર કુલ્ડ ફોર સ્ટોક નું એન્જિન આપવા માં આવ્યું છે .
આ બાઈક માં તમને 5 વર્ષ ની વોરન્ટી આપવા માં આવશે અને 5 service free માં કરી આપવા માં આવે છે.