GSRTC Bharti 2024 : જીએસઆરટીસી દ્વારા મોટી ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી અને આ રીતે કરો અરજી

WhatsApp Group Join Now

GSRTC Bharti 2024: નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો ઉપર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે પણ લોકો બેરોજગાર છે અથવા તો જે લોકો સરકારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી આ લેખમાં અમે તમને આપવાના છીએ. જેમ કે અરજી કઈ રીતે કરવી? આવશ્યક દસ્તાવેજ કયા છે? કેટલી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે આવી ઘણી બધી માહિતી અમે તમને આપવાના છીએ જેનાથી તમે બહુ જ સરળ રીતથી આ ભરતીમાં અરજી કરી શકો છો. જો તમે પણ જીએસઆરટીસી માં તમારી અરજી કરવા માંગો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

GSRTC Bharti 2024 માં પોસ્ટના નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અધિકારી કે જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે એમ.વી.બી.બી, ઈલેક્ટ્રિશિયન મશીનરીસ્ટ, સીટ મેટલ વર્કર અને પેઇન્ટર ની પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આમ આ અલગ અલગ પોસ્ટ ઉપર જીએસઆરટીસી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

ઉંમર મર્યાદા

આ ભરતીની જાહેરાત કરતી વખતે ઓફિસિયલ નોટિફિકેશન ભાઈ મર્યાદા વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી એટલા માટે એવું માની શકાય કે આ ભરતી માટે કોઈપણ ઉંમર મર્યાદા રાખવામાં આવી નથી અને કોઈપણ ઉંમરના લોકો આ ભરતી માટે પોતાની અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત માં આઈટીઆઈ અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે 10 પાસ 12 પાસ જરૂરી છે, જો તમે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી શકો છો.

રજી કરવાની તારીખ

જીએસઆરટીસી ભરતી ના જાહેરનામામાં જણાવવામાં આવેલી વિગતો અનુસાર જીએસઆરટીસી વિભાગ દ્વારા આ ભરતી ની જાહેરાત 1 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 છે એટલે કે તમે આ ભરતી માટે 1 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો. જો તમે સાચે જ આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો જલ્દીથી અરજી કરી લેવી.

અરજી ફી 

જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમનો એક સવાલ તો જરૂરથી હશે કે આ ભરતી માટે અરજી ફી કેટલી ભરવાની રહેશે તો મિત્રો અમે તમને જણાવવા માંગે છે કે જેએસઆરટીસીના ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કેટેગેટીના ઉમેદવારને આ ભરતી માટે અરજી કરવા માટેની કોઈપણ જાતની ફી ભરવાની નથી.

GSRTC Bharti 2024માં અરજી પ્રક્રિયા:

  • જે પણ ઉમેદવારો આ પાર્ટીમાં અરજી કરવા માંગે છે તેમને સૌપ્રથમ આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની રહેશે, જો તમે આ ભરતીને લાઈક હોય તો તમે નીચે આપેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો.
  • સૌપ્રથમ તમારે જીએસઆરટીસી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક આ છે. www.apprenticeshipindia.gov.in
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે આ વેબસાઈટ ઉપર એક અરજી ફોર્મ ભરવાનું રહેશે જેને તમારે ધ્યાનથી ફોર્મ ભરવું પડશે.
  • આ સંપૂર્ણ અરજી ફોર્મ ભર્યા બાદ તમારી તેની સબમીટ કરી દેવાનું છે અને તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનું છે.
  • આમ તમે આ સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા તમારી અરજી જીસીઆરટીસી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર કરી શકો છો અને જેસીઆરટીસી માં નોકરી મેળવી શકો છો.

આ વાંચો:- 

Leave a comment