NPCI Aadhar Card Link : નમસ્કાર દોસ્તો, ભારત સરકારે NPCI ( National Payment Corporation Of India ) થી આધારકાર્ડ ને લિંક કરવાનું આવશ્યક કરી દીધું છે. આ પ્રક્રિયા ના કારણે લોકો બેન્કિંગ સુવિધાઓ ની સાથે સાથે બીજી ઘણી સુવીધાઓ નો લાભ લઈ શકશે.
જો તમે પણ એનપીસીઆઈ ના માધ્યમથી આધારકાર્ડ ને લિંક કરવા માંગો છો તો આ આર્ટિકલ અમે તમને સંપુર્ણ જાણકારી આપી છે, તમે ઘરે બેઠા આધાર કાર્ડ ને લિંક કરી શક્શો, જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
NPCI Aadhar Card Link
એનપીસીઆઈ ને ભારતીય રાષ્ટ્રીય નિગમ ના નામ થી પણ ઓળખવામાં આવે છે, જે દેશભર બેન્કિંગ અને ભૂગતાન સેવાઓ ને એકીકૃત કરે છે. આ પ્લેફોર્મ બધી બેન્કિંગ સેવાઓને એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જેના કારણે લોકોને આસાની થી બેન્કિંગ સુવીધાઓ નો લાભ મળે છે.
એનપીસીઆઈ આધાર કાર્ડ લિંકિંગ ના લાભો
- એનપીસીઆઈ ના માધ્યમ થી જો તમારી પાસે એટીએમ કાર્ડ નથી તો પણ આધારકાર્ડ નો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકો છો.
- આ પ્રક્રિયા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ ની પ્રક્રિયા ને સુવિધાજનક બનાવે છે.
- સરકારી તેમજ ખાનગી બેંકોમાં લોન આસાની થી મળી જાય છે.
- બેન્કિંગ સંબંધિત તમામ પ્રકાર ની સુવીધાઓ આપવામાં આવે છે.
આધાર કાર્ડ લીંકિંગ માટે પાત્રતા
એનપીસીઆઈ ના માઘ્યમથી આધારકાર્ડ ને લિંક કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે તમને બેન્કિંગ સંબંધિત તમામ ઓનલાઇન સેવાઓ આપવામાં આવે.
- લિંકિગ પ્રક્રિયા માટે અરજદાર ભારત નો રહેવાસી હોવો આવશ્યક છે.
- અરજદાર ની ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.
- તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે.
આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરવાની ઓનલાઇન પ્રક્રિયા
આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરવાની સંપુર્ણ પ્રક્રિયા નીચે આપવામાં આવી છે જેના દ્વારા તમે ઘરે બેઠા આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરી શકો છો.
- સૌથી પહેલા તમારે તેમની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ હોમ પેજ પર “Consumer” નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખૂલશે, જેમાં તમારે આadhar Seeding પર ક્લિક કરવાનુ રહેશે.
- હવે તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, ત્યારબાદ બેન્ક પસંદ કરવાની છે અને ખાતાં નંબર નાખવાનો છે.
- હવે Seeding પર ક્લિક કરો, ત્યાર બાદ તમને એક ઓટીપી મોકલવામાં આવશે.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી ને નાખો અને સબમિટ કરો.
એનપીસીઆઈ થી આધાર કાર્ડ ને લિંક કરવાની એક સરળ પ્રક્રિયા છે, આના માટે તમારે ક્યાંય જવાની જરૂર પડતી નથી તમે ફ્ક્ત ઘરે બેઠા મોબાઈલ દ્વારા આધાર કાર્ડ ને લિંક કરી શકો છો.
આવી જ દરરોજ નવી નવી અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
- std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટstd 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ WhatsApp Group Join Now નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો … Read more
- std 11 All Subjects Blueprint PDF AllExamstd 11 All Subjects Blueprint PDF Second Exam WhatsApp Group Join Now નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને ધોરણ … Read more
- SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂરSIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર WhatsApp Group Join Now ગુજરાતમાં … Read more
- Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંકDhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક WhatsApp Group Join Now આદિત્ય ધરના દિગ્દર્શન … Read more
- સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજરસૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર WhatsApp Group Join Now 2024ના … Read more

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.


