ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુ : ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ગરમી, જાણો અહીં

WhatsApp Group Join Now

વરસાદ:- નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં પગલે કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જોકે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા બહુ જ ઓછી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન નો પારો પણ વધી શકે છે.

અંબાલાલની વાવાઝોડની કરી આગાહી

આ તરફ હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ ને લગતી મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે, નિષ્ણાતો દ્વારા અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Skip to PDF content

 

આગામી 14 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના પ્રાપ્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવા થી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની ઝાપટા પડે તેવી શક્યતા છે તેમ જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આમ દરેક નિષ્ણાતો દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવે છે, તમારા જિલ્લામાં અત્યારે વરસાદ પડે છે કે ગરમી તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, અને આ રીતે જ દરરોજ નવા સમાચાર વાંચવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:- 

Leave a comment