ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હોય છે કે કઈ રીતે બોર્ડનું પરિણામ દેખી શકાય?
જો વિદ્યાર્થી મિત્રો તમે પણ 2024 માં બોર્ડની પરીક્ષા આપી છે તો તમારા મનમાં પણ એ સવાલ જરૂર રહેશે કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે દેખવું
વિદ્યાર્થી મિત્રો તમે તમારા બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ અલગ અલગ ત્રણ રીતથી દેખી શકો છો
તમે તમારું બોર્ડનું પરિણામ બોર્ડ પરીક્ષાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને પણ દેખી શકો છો, બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org છે.
બીજી રીત બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખવાની એ છે કે તમે whatsapp માં 6357300971 આ નંબર ઉપર તમારું રોલ નંબર નાખીને તમારું રિઝલ્ટ મેળવી શકો છો.
ત્રીજી રીત બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખવાની એ છે કે તમે તમારા મોબાઇલના એસએમએસ એપ્લિકેશન માંથી તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ દેખી શકો છો.