WhatsApp Group Join Now

લેપટોપ સહાય યોજના 2024-25: 25,000 રૂપિયાની સહાયથી સહાય મેળવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે લેપટોપ સહાય યોજના 2024-25 રજૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય છે શ્રમિક પરિવારો અને વિદ્યાર્થીઓને ટેકો પ્રદાન કરવાનો. આ યોજના હેઠળ સરકાર લેપટોપ ખરીદી માટે રૂ. 25,000 સુધીની સહાય પૂરી પાડે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે અર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ અને શ્રમિકોને ઓનલાઈન કામ અને શિક્ષણમાં મદદરૂપ થવું.

લેપટોપ સહાય યોજના 2024-25: શા માટે મહત્વપૂર્ણ છે?

આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કાર્યો ઓનલાઇન થાય છે. વપરાશકારોને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ અને ઓફિસના કામમાં સરળતા માટે લેપટોપ ખૂબ જ જરૂરી બની ગયું છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસ કરતાં હોય, તેમને આ યોજનાનો સીધો લાભ મળશે.

આ વાંચો:- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના : મહિલાઓ ને મળશે 6000 રૂપિયા મહિને, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ યોજનાનું લક્ષ્ય અને ઉદ્દેશ

આ યોજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નવી ટેક્નોલોજી સાથે જોડાવાનું મિશન ધરાવે છે.

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના શ્રમિક પરિવારોના બાળકો માટે ખાસ મદદરૂપ છે.

ડિજિટલ લર્નિંગ અને વર્કફ્રોમ હોમમાં સરળતા લાવવા આ યોજના શરૂ કરવામાં આવી છે.

લેપટોપ સહાય યોજનાના લાભાર્થી કોણ?

ધોરણ 12 પાસ સાથે 60% કે તેનાથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ

સ્ટુડન્ટના નામે લેપટોપ ખરીદવાનું રહેશે.

વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.

જો તેમના માતા-પિતા ગુજરાતમાં લેબર વેલ્ફેર ફંડમાં યોગદાન આપે છે

માત્ર ગુજરાતમાં રહેતા ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે છે

જે ઉમેદવારો ડિઝાઇનિંગ કે પ્રોફેશનલ કોર્સ કરવાનું ઇચ્છે છે.

50% સુધીની સહાય મળશે, મોસટમાં રૂ. 25,000

 

યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • આધારકાર્ડ

આ યોજનાના મુખ્ય ફાયદા

  1. આ યોજના વિદ્યાર્થીઓ અને શ્રમિકોને આધુનિક ટેક્નોલોજી સાથે સંપર્કમાં રહેવાની તક આપે છે
  2. આ યોજના શ્રમયોગી પરિવારના બાળકો માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
  3. વિદ્યાર્થીઓ તેમની શિક્ષણલક્ષી જરૂરિયાતોને ઓનલાઈન માધ્યમ દ્વારા સરળતાથી પૂરી કરી શકે છે.  

લેપટોપ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરો.  
  • તમારી અરજી સ્વીકારવામાં આવે પછી રૂ. 25,000ની સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.  
  • નવા લેપટોપ ખરીદ્યા પછી 6 મહિનાની અંદર અરજી કરવી જરૂરી છે.

આ વાંચો:- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા ભરો અને 2 લાખ મેળવો

લેપટોપ સહાય યોજના વિશે વધુ માહિતી:-

લેપટોપ સહાય યોજના 2024-25 ખાસ કરીને આર્થિક રીતે નબળા અને માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ તેમજ શ્રમિક પરિવારો માટે આશીર્વાદરૂપ છે. ડિજિટલ યુગમાં આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે જોડાવાની તક મળે છે, જે તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.

જો તમારે આ યોજના માટે અરજી કરવી હોય, તો આજે જ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો અને તમે પણ આ યોજનાનો લાભ મેળવો!

આ રીતે દરરોજ નવી યોજનાઓ અને નવી સરકારી ભરતી વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા Whatsapp ગ્રુપને જોઈન કરો.

ખાસ નોંધ:- દરેક મિત્રોને જણાવવાનું કે આ કોઈપણ સરકારી વેબસાઈટ નથી અમે અહીં જે પણ માહિતી આપી છે તે સોશિયલ મીડિયા ઉપરથી માહિતી આપી છે તમે કોઈ પણ પ્રકારની અરજી કરતા પહેલા એકવાર સરકારી વેબસાઈટની ચકાસણી કર્યા બાદ જ અરજી કરવી…

Leave a comment