પોલીસ ભરતી ની શારીરિક કસોટી આ તારીખથી શરૂ થશે! Breaking News 

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો હાલના સમયમાં ગુજરાતમાં ઘણા યુવાનો અને યુવતીઓ પોલીસ ભરતીની શારીરિક કસોટીની રાહ જોઈને બેઠા છે, કારણકે આ યુવાનો અને યુવતીઓ પોલીસ ભરતી ની શારીરિક કસોટી માટે ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને હવે તે દરેક લોકો આ શારીરિક કસોટી ક્યારે આવે તેની રાહ જોઈને બેઠા છે, હવે આવામાં સમાચાર આવ્યા છે કે આ પોલીસ ભરતી ની શારીરિક કસોટી હવે બહુ જ જલ્દી લેવાઈ શકે છે જો તમે પણ શારીરિક કસોટી ની તારીખો વિશે જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. 

પોલીસ ભરતીની શારીરિક કસોટી ની તારીખ

મિત્રો બિન હથિયારી પોલીસ, સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભારતી અંગેની શારીરિક કસોટી ક્યારે લેવાશે તેના વિશે સમાચાર આવ્યા છે, અમને સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ આધારે જાણવા મળ્યું છે કે આ શારીરિક કસોટી જાન્યુઆરી 2025 ના બીજા અઠવાડિયામાં યોજાઇ શકે છે.

આ વાંચો:- SBI bank Clerk Vacancy : એસબીઆઈ બેંકમાં 13735 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી આજથી શરૂ

એટલે કે હવે આ બિન હથીયારી પોલીસ, સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી માટેની શારીરિક કસોટી હવે બહુ જ જલ્દી યોજાઈ શકે છે, જે પણ પોલીસ ભરતી ની શારીરિક કસોટી માટે તૈયારી કરી રહ્યા યુવાનોની હવે તૈયાર રહેવું પડશે કારણ કે હવે બહુ જ નજીક શારીરિક કસોટી યોજવા જઈ રહી છે. પરંતુ મિત્રો અમે તમને અહીં ખાસ જણાવી દઈએ કે આ ઓફિસિયલ ન્યુઝ નથી અમને સોશિયલ મીડિયાના રિપોર્ટ આધારે આ માહિતી મળી છે.

ખાસ નોંધ:- અહીં મિત્રો અમે જે પણ માહિતી આપી છે તે સોશિયલ મીડિયાના આધારે આપી છે, જો તમે પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી ની તૈયારી કરી રહ્યા હોય તો તમારી પોલીસ ભરતી માટેની ઓફિસિયલ વેબસાઈટ અને ચેક કરતું રહેવાનું છે જ્યાં તમને સૌ પ્રથમ અને સાચી માહિતી મળી શકે છે, આ સાથે જ મિત્રો અમે તમને બની શકે તેટલી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

જ્યારે પણ પોલીસ ભરતીની શારીરિક કસોટી માટેની તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે અમે તમને આ વેબસાઈટ ઉપર સૌપ્રથમ જણાવીશું એટલા માટે તમે અમારા Whatsapp ગ્રુપને પણ જોઈન કરી શકો છો.

આ વાંચો:- ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત દરેક લોકોને દર મહિને 1000 રૂપિયા મળશે!

Leave a comment