અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 2025 : રાજયમાં આજે સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! ગુજરાતમાં ફરી માવઠાંની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 2025 : રાજ્યનાં જાણીતા હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. અંબાલાલ પટેલએ આગાહી કરતા કહ્યું છે કે 22-23 જાન્યુઆરી થી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા પડવાની સંભાવના છે. જેના પરિણામે 22-23 તારીખે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
24-24 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતાં તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાંની સંભાવના છે.
દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરી ની શરૂઆતમાં પણ હવામાન માં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે.
પોતાની સાચી અને સચોટ આગાહી માટે જાણીતા આપણા હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે રાજ્યમાં 27 થી 29 જાન્યુઆરી વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. વધુમાં તેમણે કહ્યું છે કે 21 થી 30 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ગુજરાતના હવામાન માં પલટો આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી ની શરૂઆતમાં ઠંડી ભૂકા બોલાવશે.
દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાન માં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે જાન્યુઆરી દરમિયાન પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ 22 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
બે દિવસ પહેલા પિતાને હાર્ટ એટેક આવ્યો અને હવે હું ટીમ બહાર – ક્રિકેટ ખેલાડીનુ દર્દ છલકાયું
LIC ની કન્યાદાન પોલિસીમાં મહિને 3,445 જમાં કરાવો અને મેળવો 22 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ?
How To Make Money Online, ઘરે બેઠા પૈસા કમાવાની સાચી અને સરળ રીત અહીં જાણો!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.