WhatsApp Group Join Now

ફક્ત 48 કલાકમાં થશે ! કેન્સર ડિટેકશન થી લઈને વેક્સિનેસન સુધીની પ્રોસેસ, Oracle ના CEO નો મોટો દાવો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oracle CEO Big Claim For Cancer : ઓરેકલ કંપનીના સીઈઓ લેરી એલિસને એ હાલમાં જ એક એવો દાવો કર્યો છે જે ઘણો ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે, ટુંક સમયમાં કેન્સર  ડિટેકશનથી લઈને વેક્સિનેસન સુધીની પ્રોસેસ ફક્ત 48 કલાકમાં થઈ જશે. કેન્સર જેવી મોટી બીમારી ને લઈને એલિસને મોટો દાવો કર્યો છે.

Table of Contents

ઓરેકલ કંપનીના સીઈઓ લેરી એલિસને કહ્યું કે, artificial intelligence (AI) સાથે ફક્ત 48 કલાકમાં કેન્સરની જાણ થી લઈને તેની કસ્ટમ વેક્સિન પણ બનાવી શકાશે. ઇમેજિન કરો કે તમને કેન્સરની જાણ જલ્દી થઇ જશે.

તમારા કેન્સર માટે ઝડપથી કસ્ટમ કૅન્સર વેક્સિનનું ડેવલપમેન્ટ થઈ જશે. જોકે ઓરેકલ સીઈઓ લેરી એલિસન એ પણ કીધું કે આ ભવિષ્યનો વાયદો છે.

રશિયાથી પાછળ અમેરિકા

જો પોતાના વાયદા અનુસાર લેરી એલિસન કેન્સરની વેક્સિન બનાવવામાં સફળ થઈ જાય છે તો તે રશિયા બાદ બીજો દેશ બની જશે. જે કૅન્સર જેવી જીવલેણ બીમારીની વેક્સિન તૈયાર કરી લેશે. અમેરિકા માટે શક્ય તેટલી વહેલી તકે વેક્સિન બનાવવી એટલા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે રશિયા એલાન કરી ચૂક્યું છે કે રશિયામાં 2025 થી કૅન્સરની વેક્સિન લગાવવાનું શરૂ કરી દેવામાં આવશે.

રશિયા તેના નાગરિકો ને કેન્સરની રસી મફતમાં આપશે. આવી સ્થિતિમાં અમેરિકા રશિયાની આ સિદ્ધિ થી પાછળ નજર આવી રહ્યું છે.

ફ્લોરિડામાં 4 દર્દીઓ પર ટેસ્ટ

કેન્સરની સારવારમાં લઈને અમેરિકામાં પહેલેથી જ ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. મે 2024માં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ 4 કૅન્સરના દર્દીઓ પર પર્સનલાઈઝડ વેક્સિન ટેસ્ટ કર્યું હતું. ફ્લોરિડાના વૈજ્ઞાનિકો એ દાવો કર્યો હતો કે વેક્સિનેસન ના માત્ર બે દિવસમાં કેન્સર દર્દીઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ માં વધારો જોવા મળ્યો હતો.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

આ વાંચો : 

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 2025 : રાજયમાં આજે સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! ગુજરાતમાં ફરી માવઠાંની આગાહી

આવકનો દાખલો તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા કાઢો, માત્ર 10 મિનિટની અંદર!

આ 7 આઈડિયા થી તમે પણ ઘરે બેઠા બેઠા amazon અને Flipkart થી પૈસા કમાવી શકો છો ! અહી જાણો 7 આઈડિયા

Leave a comment