WhatsApp Group Join Now

જીઓ નો નવો પ્લાન લોન્ચ, માત્ર 458 રૂપિયામાં 3 મહિનાનું રિચાર્જ થશે! જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો આજના લેખમાં હું તમને જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો નવો પ્લાન વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું, આ પ્લાનમાં તમે માત્ર 458 નું રિચાર્જ કરાવો ને ત્રણ મહિના સુધીની વેલીડીટી મળશે આ પ્લાનમાં તમને બીજા શું શું લાભ મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આગળ તમને આપવાનો છું તો ખાસ આ લેખને અંત સુધી વાંચો અને તમારા દરેક મિત્રો સુધી આ લેખને શેર જરૂરથી કરો.

Table of Contents

કેમ આટલો સસ્તો પ્લાન

મિત્રો આપ સૌ લોકોને ખબર હશે કે હમણાં TRAI દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં દરેક ટેલિકોમ કંપનીને જણાવવામાં આવ્યું છે કે તેમના રિચાર્જ પ્લાનમાં કોઈ પણ રિચાર્જ કરાવે તો તેમને ડેટા પેક સાથે આપવામાં આવતો હોય છે, પરંતુ ટ્રાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે પછી ડેટા અને કોલ્સ માટેનું અલગ અલગ પ્લાન હોવો જોઈએ એટલા માટે જીઓ દ્વારા આ પ્લાન ને લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્લાનમાં શું શું લાભ મળશે ચાલો તેના વિશે તમને આગળ માહિતી આપું છું.

આ વાંચો:- અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 2025 : રાજયમાં આજે સાંજે સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ! ગુજરાતમાં ફરી માવઠાંની આગાહી

આ પ્લાન માં શું લાભ મળશે?

જીઓ દ્વારા આ નવા પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો છે, જે માત્ર 458 રૂપિયા નો છે અને તેમાં તમને લગભગ 84 દિવસની વેલીડીટી મળે છે આ પ્લાન અંતર્ગત તમને ડેટા પેક મળતો નથી માત્ર આ પ્લાન એવા લોકો માટે છે જે લોકો સાદો મોબાઈલ વાપરે છે જેમને ડેટા ની જરૂર ન હોય તેવા લોકો માટે આ પ્લાન બહુ જ સારો ગણાય શકે છે. આ પ્લાન અંતર્ગત 84 દિવસ માટે તમે અનલિમિટેડ વોઇસ કોલ કરી શકો છો અને દરરોજ 100 એસએમએસ મોકલી શકો છો પરંતુ તમને આમાં ડેટા પેક મળતો નથી.

જીઓ દ્વારા આ બહુ જ સારું પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ખાસ વાત એ છે કે જીઓ દ્વારા આ પ્લાન્ટ માત્ર 84 દિવસ માટે અને તેનાથી મોટો પ્લાન છે પરંતુ કોઈની 28 દિવસની વેલીડીટી વાળો પ્લાન્ટ જોઈએ તો તે અત્યારે અવેલેબલ નથી તો આ પણ એક સારી વાત ન કહેવાય. બાકી તમારું આ પ્લાન વિશે શું કહ્યું છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો.

જીઓ

Leave a comment