MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી કંપનીમાં કામ કરવાની ઈચ્છા રાખો છો, તો તમારા માટે એક સારી તક સામે આવી છે. હાલમાં MRF Tyres દ્વારા નવી ભરતીની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ભરતીમાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે એવી માહિતી આપવામાં આવી રહી છે.
આ ભરતીમાં કુલ 199 જેટલી ખાલી જગ્યાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ ઉમેદવારોને ₹20,500 સુધીનો પગાર, બસ અને કેન્ટીન જેવી સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા, યુનિફોર્મ અને મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
કોણ કરી શકે અરજી?
આ ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે: જેની વિગતો નીચે આપવામાં આવેલ છે .
- 10 પાસ
- 12 પાસ
- ITI પાસ
- ડિપ્લોમા ધારક
- ગ્રેજ્યુએટ ઉમેદવારો
તેથી ઘણા યુવાનો માટે આ એક સારી તક બની શકે છે. ખાસ કરીને નવા ઉમેદવારો કે જેમને અનુભવ ઓછો છે તેમના માટે આવી ભરતી ઉપયોગી બની શકે છે.
શું મળશે સુવિધાઓ?
સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર કંપની દ્વારા ઉમેદવારોને નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવી શકે છે:
- બસ સુવિધા
- કેન્ટીન
- રહેવાની વ્યવસ્થા
- યુનિફોર્મ
- મેડિકલ સપોર્ટ
- સેફ્ટી શૂઝ
આ પ્રકારની સુવિધાઓ ઘણા ઉમેદવારો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે કારણ કે કંપનીમાં કામ કરવું વધુ સિમ્પલ બની જાય છે.
આ પણ વાંચો : PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !
યુવાનો માટે મોટી તક
ગુજરાત સહિત દેશભરના ઘણા યુવાનો હાલ સારી નોકરીની શોધમાં છે. આવી ભરતીની માહિતી યુવાનોમાં ઉત્સાહ જગાવે છે. જો ભરતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હોય, તો યોગ્ય સમયે અરજી કરીને ઉમેદવારો સારી કારકિર્દી બનાવી શકે છે.
જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો, તો આવી ભરતી પર નજર રાખવી તમારા માટે ફાયદાકારક બની શકે છે.
આવી જ લેટેસ્ટ ભરતીની માહિતી, હવામાન વિભાગની આગાહી તેમજ તમામ ન્યૂઝ માટે અમારી વૉટ્સએપ ચેનલ ને join કરો.
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક