રોહિત શર્મા નું પૂરું નામ રોહિત ગુરુનાથ શર્મા છે. જેમને આપણે પ્રેમ થી hitman કહીએ છીએ.
રોહિત શર્મા નો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ બંસોડ ગામ માં થયો હતો. જે નાગપુર, મહારાષ્ટ્ર માં આવેલ છે.
રોહિત શર્મા એ તેમના uncle પાસેથી પૈસા માંગી ને 1999 માં ક્રિકેટ કેમ્પ ને જોઈન કર્યો હતો.
રોહિત શર્મા એ તેમની ગર્લફ્રેન્ડ રિતિકા સજદેહ સાથે 13 ડિસેમ્બર 2015 ના લગન કર્યા હતા.
ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એક માત્ર ખેલાડી છે. રોહીત શર્મા માન્ચેસ્ટર યુનાઇટેડ નામની ફૂટબોલ ટીમના સૌથી મોટા ફેન છે.