આજના આ ડિજિટલ યુગમાં જન્મ પ્રમાણપત્ર દરેક વ્યક્તિ માટે ખૂબજ ઉપયોગી છે.

જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર ના હોય તો, અમે તમને ઓનલાઇન રિત જણાવશું, જેના દ્વારા તમે બહુજ સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો.

તમે જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન મોબાઇલ દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારી પાસે અમુક દસ્તાવેજો હોવા જરૂરી છે.

બાળકના પિતાનું આધાર કાર્ડ, બાળકના માતાનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, નિવાસ પ્રમાણપત્ર, ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર

જો તમારે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

તમે આ https://eolakh.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને કોઈપણ વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.