આજે આપણે ગુજરાતમાં સોનાનો ભાવ કેટલો છે તેના વિશે જાણકારી પ્રાપ્ત કરવાના છીએ.
આજે 11 મેં 2024 ના દિવસે સોનાનો ભાવ કેટલો છે તેના વિશે અમે તમને જણાવવાના છીએ.
તો મિત્રો આજે 11 મે ના સોનાનો ભાવ ₹72722 રૂપિયા એક તોલા નો છે.
આજનો સોનાનો ભાવ સરેરાશ ₹72,725 રૂપિયા છે, આ સોનાના ભાવમાં દરરોજ ઘટાડો કે વધારો થતો હોય છે.
ઘણા લોકોના મનમાં સવાલ હશે કે એક ગ્રામ સોનાનો ભાવ શું છે તો એક ગ્રામ સોનાનો ભાવ ₹7,315 રૂપિયા છે.
અત્યારના સમયમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પહેલાના સમય કરતા અત્યારે સોનું ખૂબ જ મોંઘુ થઈ ગયું છે.
આ રીતે દરરોજ સોનાના ભાવ વિશે જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.