આજે તારીખ 13 મે 2024 અને સોમવાર આજે માર્કેટમાં સોનાનો ભાવ શું છે તેના વિશે માહિતી મેળવવાના છીએ.
અહીં અમે તમને 24 કેરેટ સોનાનો ભાવ અને 22 કેરેટ સોનાનો ભાવ બંને વિશે જણાવવાના છીએ.
24 કેરેટમાં સો ટકા સોનું શુદ્ધ હોય છે અને જ્યારે 22 કેરેટ સોનામાં સામાન્ય રીતે 99.5% સોનું શુદ્ધ હોય છે.
અત્યારના સમયમાં સોનાના ભાવમાં ખૂબ જ ઝડપી માં વધારો થઈ રહ્યો છે.
24 કેરેટ સોનાનો આજનો ભાવ 10 ગ્રામ નો ₹74,180 છે, અને એક ગ્રામ સોનાનો ભાવ ₹7,418 રૂપિયા છે.
હવે આપણે જાણીએ કે 22 કેરેટ સોનાનો ભાવ શું છે, આમ તો 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાના ભાવથી ઘણો ઓછો હોય છે.
આજનું 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો ₹68,010 રૂપિયા છે, અને 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,801 રૂપિયા છે.