ADC Bank Bharti : નમસ્કાર મિત્રો અમદાવાદ ડિસ્ટ્રીક બેંકમાં મોટી ભરતી અભિષેક જેના વિશે આજના આ લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ, જો મિત્રો તમે પણ અમદાવાદ જિલ્લાના નિવાસી હોય કે ત્યાંની આજુબાજુમાં રહેતા હોય અને તમે અમદાવાદ જિલ્લામાં જ નોકરી ની શોધ કરતા હોય તો તમારા માટે આપ બહુ જ સારો મોકો છે, અને આ ભરતી બેંકમાં આવી છે જેથી તમને પસંદ પણ આવશે.
જો તમે માત્ર દસ ધોરણ સુધી ભણ્યા હોય તો પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને આ નોકરી મેળવી શકો છો. તો ચાલો જાણીએ સંપૂર્ણ ભરતી વિશે અને આવશ્યક દસ્તાવેજ શું છે અને અરજી કઈ રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી આપવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
ભરતીની વિગતો અને પાત્રતા વિશે જાણો
આ ADC Bank Bharti અલગ અલગ પોસ્ટ ઉપર આવી છે જેની માહિતી અમે સંપૂર્ણ નીચે આપેલી છે.
ઓફિસ આસિસ્ટન્ટ
- 10 પાસ ઉપર
- વય મર્યાદા :- 30 વર્ષ ઉપર નહિ
- લેખિત પરિક્ષા અને ઇન્ટરવ્યુ આપવાનું રહેશે
ફ્રન્ટ અને ડેસ્ક ઓફિસર
- 50% ગુણ સાથે સ્નાતક હોવા જોઈએ
- ઉંમર મર્યાદા : 30 વર્ષ
- કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન
- લેખિત પરિક્ષા અને ઈન્ટરવ્યુ
અરજી કઈ રીતે કરવી?
જો તમે પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં અરજી કરવા માંગો છો તો તમારે તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને અરજી કરવાની રહેશે જે પ્રક્રિયા બહુ જ સરળ છે. જો તમારે અરજી કરવી હોય તો અમે નીચે લીંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો.
Link:- https://www.adcbank.coop/
જે પણ મિત્રો અમદાવાદ જિલ્લાની આજુબાજુમાં રહે છે અને આ અમદાવાદ ડીસ્ટ્રીક બેંકમાં નોકરી કરવા માંગે છે તો તે લોકો આ ભરતી માટે અરજી કરી શકે છે અને લેખિત પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ પાસ કરીને પોતાની જોબ મેળવી શકે છે. અમે ઉપર એક લિંક આપી છે તેના ઉપર ક્લિક કરીને તમે જો ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો ત્યાંથી અરજી કરી શકો છો અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે તો જલ્દીથી અરજી કરી દેવી.
આ વાંચો:- I Khedut Portal 2024 : આ રીતે કરો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી, અને મેળવો સરકારી યોજના નો લાભ
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે