અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

WhatsApp Group Join Now

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદને લઈને એક બહુ જ મોટી આગાહી કરી છે, આજે હવામાનમાં પલટો આવે અંબાલાલ પટેલ જણાવ્યું છે તેમના અનુસાર હજી ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ભારે વરસાદ પડે તેવું પણ જણાવ્યું છે તો ચાલો મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતના કયા જિલ્લામાં કે કયા વિસ્તારોમાં વરસાદ પડે તેવું જણાવ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના લેખમાં પ્રાપ્ત કરીએ.

અંબાલાલ પટેલ ની મોટી આગાહી : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલ ની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આગામી ચાર દિવસ સુધી હજુ પણ વરસાદ પડશે અને આગામી ચાર દિવસો વરસાદનું જોર રહેશે તેવું જણાવ્યું છે, તેની સાથે તેમને એ પણ જણાવે છે કે આજે હવામાનમાં પલટો આવશે અને ફરીથી વરસાદી માહોલ જોવા મળશે.

આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે, અંબાલાલ જણાવ્યું છે કે બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદ પડશે. આગામી 22 જુલાઈના દિવસે મનસુખ બંગાળના ઉપસાગર માં જશે, જેના કારણે લો પ્રેસર નબળું હોવા છતાં ગુજરાતમાં વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

આજની આગાહી 

આજે તારીખ 20 જુલાઈ અને શનિવારના દિવસે સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહેશે, તેની સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે, અને તેની સાથે ગુરુપૂર્ણિમાના દિવસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ઝાપટા પડશે.

બંગાળના સાગરમાં સર્જાયેલા સિસ્ટમનું જોર ચાર દિવસ રહેશે જેના કારણે આગામી ચાર દિવસો સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે, દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારતીય અધિક ભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ના ભાગોમાં હળવા થી ધીમો વરસાદ પડે તેવી શક્યતા છે, તેની સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર ના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, તેની સાથે બનાસકાંઠાના પણ કેટલાક વિસ્તારોમાં હળવોથી ધીમો વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના અનુસાર આ વર્ષે કંઈક અલગ જ ચોમાસુ છે તે હું તેમને જણાવ્યું છે, ભુમધ્ય મહાસાગર માંથી બનતી સિસ્ટમ વાયુમંડળમાંથી જતી રહી છે, અત્યારના સમયમાં હિંદ મહાસાગરનું હવામાન સાનુકૂળ નથી, અને તેની સાથે જ દક્ષિણ ગોળાર્ધમાં પ્રવૃત્તિથી સ્થિતિ પણ સાનુકૂળ નથી, જેના કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસનું કંઈક અલગ જ છે.

મિત્રો તમને આજના લેખમાંથી ઘણું બધું વરસાદને લગતું જાણવા મળ્યું હશે કે તમારા વિસ્તારમાં કેવો અને ક્યારે વરસાદ પડી શકે છે, બાકી જો તમે આ રીતે દરરોજ નવા નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જોઈને જરૂરથી કરજો.

આ વાંચો:- અતિ ભારે વરસાદની આગાહી 2024 : સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

આ વાંચો:- 50 મેગાપિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ

Leave a comment