Vitalkhabar.com એક ન્યૂઝ વેબસાઈટ છે જેનો મુખ્ય હેતુ સાચી અને સચોટ ન્યૂઝ દર્શકો સમક્ષ રજુ કરવાનો છે. અમે અમારી આ વેબસાઇટ ઉપર દર્શકો ને મદદરૂપ થાય તેવો કન્ટેન્ટ મૂકીએ છે જેમ કે સરકારી યોજના, ટ્રેડિંગ, ટેક, ઓટોમોબાઇલ, અને જોબ્સ.

Vital khabar પર તમને દરેક પ્રકાર ની ન્યૂઝ જોવા મળશે :

  • ટ્રેડિંગ
  • ટેક
  • યોજના
  • ઓટોમોબાઇલ
  • જોબ્સ

Vitalkhabar Team Members

1. Sahil ghanchi : સાહિલ ઘાંચી ને બ્લોગિંગમાં 1 વર્ષ થી વધારાનો અનુભવ છે. તેમને સરકારી યોજના, જોબ્સ વગેરે કેટેગરી માં આર્ટિકલ્સ અને YouTube પર એજ્યુકેશન વિડિયો બનાવવાં પસંદ છે.

2. Jayveer Badhiya : જયવીર બઢિયા ને બ્લોગિંગમાં 2 વર્ષથી વધારે નો અનુભવ છે. તેમને ટેક, ઓટોમોબાઇલ વગેરે માં કન્ટેન્ટ લખવા ગમે છે. તેમનો હેતુ દર્શકો સમક્ષ સાચી અને સચોટ ન્યૂઝ પહોચાડવાનો છે.

તમે અમારા થી કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમે Contact Us પેજ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો.