Bajaj Pulsar NS400z Launched in India, કિંમત 1.85 લાખ, જાણો તેની વિશિષ્ટતા

WhatsApp Group Join Now

Bajaj Pulsar NS400Z : બજાજ કંપની એ બે દિવસ પહેલાં નવુ સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કર્યું છે જેણે આવતા જ માર્કેટ માં બૂમ પડાવી દીધી છે. આ બાઈક ની કિંમત 1.85 લાખ થી શરૂ થાય છે, જેમાં ગ્રાહકો ને બેસ્ટ ડિઝાઈન અને ઘણા ફીચર આપવામાં માં આવ્યા છે જેના કારણે આ બાઈક લેવાનું વિચારી રહ્યા છે. આજ ના આર્ટિકલ્સ માં અમે તમને bajaj pulsar NS400z વિશે સંપુર્ણ માહિતી આપવામાં ના છીએ. કિંમત થી લઈને માઈલેજ અને ફીચર સુઘી ની તમામ માહિતી આજ ના લેખ માં વાચવા મળી જસે.

Bajaj Pulsar NS400z Launched in India, કિંમત 1.85 લાખ, જાણો તેની વિશિષ્ટતા
Bajaj Pulsar ns400z

બજાજ કંપની bajaj pulsar NS400z માં ઘણાં બધા ફીચર આપવામાં આવ્યા છે જેમ કે કોલ અને એસએમએસ નોટિફિકેશન એલર્ટ, ડિજીટલ કંસોલ અને ચાર પ્રકારના ના રાઈડ મોડ આપવામાં આવ્યા છે.

બજાજ પલ્સર સીરીઝ માં bajaj pulsar ns400z સૌથી મોંઘુ અને સૌથી પાવરફૂલ બાઈક છે.

Bajaj Pulsar NS400z 1 વેરીઅન્ટ અને 4 કલર માં બનાવવામાં આવ્યું છે. આ બાઇક માં 373cc BS6 એન્જિન આપવા માં આવ્યું છે જે 39.4 bhp પાવર અને 35Nm Torque વિકસાવે છે. સાથે આ બાઈક માં એન્ટી લોકીંગ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી.

Bajaj Pulsar NS400Z Specifications

  • આગળ અમે તમને જણાવ્યું તે મુજબ આ બાઈક માં લિકવિડ કુલેડ 373cc BS6 એન્જિન આપવા માં આવ્યું છે જે 39.4 bhp પાવર અને 35Nm Torque વિકસાવે છે.
  • આ બાઈક માં 6 ગિયર બોક્સ ટ્રાન્સમિશન આપવામાં માં આવ્યું છે. જેમાં 5 ગિયર ઉપર અને 1 નીચે પડે છે.
  • આ બાઈક માં એન્ટી લોકીંગ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી.
  • આગળ અને પાછળ ના ટાયર માં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે.
  • જયારે 12 લીટર ની ટાંકી અને 807mm ની સીટ આપવામાં માં આવી છે.

Bajaj Pulsar NS400Z Features

આ બાઇક ના ફીચર ની વાત કરીએ તો આમ ઘણા પ્રકાર ના ફીચર આપવામાં આવ્યા છે જેમ કે ડિજીટલ ઓડો મીટર, ડિજિટલ ઇન્સ્ત્રુંમેન્ટ કંસોલ, ડિજિટલ સ્પિડો મીટર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો Vivo y18 and y18e, ફક્ત 7000 હજાર રૂપિયા માં વિવો એ લોન્ચ કર્યો નવો ફોન અને 4GB RAM

જયારે બીજા ફીચર ની વાત કરીએ તો સ્માર્ટફોન કનેક્ટિવિટી, કોલ અને એસએમએસ નોટીફિકેશન એલર્ટ, gps અને નેવીગેશન જેવા સ્માર્ટ ફીચર અને એલઈડી હેડ લાઈટ, એલઈડી સિગ્નલ લાઈટ, એલઈડી તેલ લાઈટ અને યુએસબી ચાર્જિગ પોર્ટ આપવામાં આવ્યો છે.

Bajaj Pulsar NS400Z Price

આ બાઈક ની કિંમત ની વાત કરીયે તો સૌથી વધુ બેંગલુરુ માં 2,43,892 અને સૌથી ઓછી અમદાવાદ માં 2,17,364 છે. આ બાઇક ચાર કલર માં દેખવા મળશે : ઇબોની બ્લેક, ગલોસી રેસિંગ રેડ, મેટાલિક પિયલ વ્હાઇટ અને પેવટર ગ્રે.

Bajaj Pulsar NS400Z Rivals

આ બાઈક ના rival ની વાત કરીએ તો BMW G 310 R, TVS Apache RTR 310, KTM Duke 390 અને Triumph speed 400 તેના rival છે જેમાં તમને સમાન એન્જિન અને સમાન કિંમત દેખવા મળશે.

દોસ્તો, આજે અમે તમને આ લેખમાં bajaj pulsar ns400z વિશે ની સંપુર્ણ માહિતી આપી છે જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવી જ ઓટોમોબાઇલ રિલેટેડ ન્યૂઝ માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

વધુ વાંચો : 

જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી

Hero splendor Plus xtec : આ બાઇક માં મળશે 85KMPH ની માઈલેજ અને દમદાર ફીચર, જાણો કિંમત અને વિશેષતા !

કરોડપતિ Zoho ના સીઇઓ શ્રીધર વેમ્બુ એ નવી ઇલેક્ટ્રિક ઓટો ખરીદી !

 

Leave a comment