બનાસકાંઠાની મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કમાય છે કરોડો રૂપિયા, અહીં જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અનેક ભાવો વચ્ચે જીવતા પશુપાલકોએ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ખૂબ જ ક્રાંતિ કરે છે તેમાં પણ દૂધ ઉત્પાદન થકી મહિલાઓએ જે રીતે આત્મા નિર્બળ બની છે કે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક ગણી શકાય છે કેમકે આત્મનિર્ભર મહિલાઓ વર્ષે માત્ર દૂધવેચીને કરોડો રૂપિયાની કમાણી અત્યારના સમયમાં કરી રહી છે, અત્યારના સમયમાં ઘણી એવી મહિલાઓ છે જે ભેંસો નો તબેલો કરી ને ડેરીએ દૂધભરાવીને દર વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરે છે, આ માત્ર બનાસકાંઠા માટે નહીં પરંતુ સંપૂર્ણ દેશ માટે પ્રેરણાદાયક મહિલાઓ ગણી શકાય છે.
મિત્રો તમે એક ઉદાહરણ જરૂરથી સાંભળ્યું હશે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ રીતે જ બનાસકાંઠાની દૂધઉત્પાદન સાથે સંકળાયેલી મહિલાઓએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. પરંતુ મિત્રો આ મહિલાઓએ અત્યાર સુધી માત્ર દૂધ વેચીને કેટલી કમાણી કરી તે તમે આંકડો સાંભળશો તો તમારી આંખો પહોળીને પહોળી રહી જશે.
Skip to PDF content
મહિલાઓ દૂધ વેચીને કરોડો રૂપિયા કમાય છે
બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ હતી તેમાં ચેરમેન શંકર ચૌધરી દ્વારા અનેક પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. હવે અમે તમને જે પણ મહિલાઓએ કેટલી કમાણી કરી તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તે આંકડાને ધ્યાનથી સાંભળજો, જેમાં વડગામના તાલુકાના નગાણા ગામના નવલબેન ચૌધરી વર્ષ દૂધ વેચીને લગભગ 1.63 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. અને બસુના તસલીમબેન ઝવેરી છે જે 1.59 કરોડ રૂપિયાની કમાણી કરીને બીજા નંબરે આવ્યા છે.
મિત્રો આ યાદીમાં શેરપુરા ગામના દરિયાબેન રાજપૂત નો પણ સમાવેશ થાય છે જેમણે ફક્ત 2.50 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી અને અત્યારે 1.35 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે જે ત્રીજા ક્રમે સમાવેશ થાય છે. આમ ટોપ 10 માં જે પણ મહિલાઓનો સમાવેશ થાય છે તે કરોડો રૂપિયાનું દૂધવેચીને કમાણી કરી રહ્યા છે.
આ રીતે મિત્રો તમે દરરોજ સાચા અને નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારે Telegram Group ને જોઈન કરો, અમારા ટેલિગ્રામ ગ્રુપ ઉપર તમને સૌપ્રથમ કોઈપણ નવી માહિતી જાણવા મળશે તો જરૂરથી જોઈન્ટ કરજો.
આ વાંચો:-
- Train Accident :- ટ્રેનના 22 જેટલા ડબા પાટા પરથી ઉતરી ગયા, વારાણસી થી અમદાવાદ આવતી ટ્રેનની મોટી દુર્ઘટના
- Kolkata Doctor Rape Case Updates : ડોક્ટરના બળાત્કાર-હત્યાના વિરૂદ્ધમાં RG કાર હોસ્પિટલમાં હિંસા !
- અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે