Breaking News : 25 નવેમ્બરે જે PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી લેવામાં આવવવાની હતી, તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે 25 તારીખે PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી લેવાની હતી પરંતુ હસમુખ પટેલએ રાજીનામું આપી દીધું હોવાથી, 25 નવેમ્બરે જે શારીરિક કસોટી લેવાની હતી તેને રદ કરવામાં આવી છે.
પોલિસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલએ ભરતી બોર્ડ ના અધ્યક્ષ તરીકે ની પોસ્ટ માંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ GPSC ના ચેરમેન બની ગયા છે જેના લીધે શારીરિક કસોટી ની તારીખ બદલવામાં આવી છે. જે શારીરિક કસોટી 25 નવેમ્બરે લેવાની હતી અને તેના કોલ લેટર 15 નવેમ્બર ની આસપાસ ડાઉનલોડ થવાના શરૂ થવાના હતા તે હવે ડિસેમ્બર મહિના ના પહેલા કે બીજા અઠવાડિયા ની અંદર શરૂ કરવામાં આવશે.
શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે ?
શારીરિક કસોટી ક્યારે લેવા આવશે તેની હજુ સુધી કોઈ પાક્કી માહિતી મળી નથી પરંતુ પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ એ રાજીનામું આપી દીધું છે અને હવે તેવો GPSC ના ચેરમેન છે. તેથી હવે જ્યારે નવા પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ આવશે ત્યારે તે PSI તેમજ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી ની તારીખ જાહેર કરશે.
ઘણી ન્યૂઝ મીડિયા વાળા એવું પણ કહી રહ્યા છે કે શારીરિક કસોટી ડિસેમ્બર મહિના ના પહેલા કે બીજા અઠવાડિયા ની અંદર લેવામાં આવી શકે છે. તેથી તમારે તમારે દોડ ની પ્રેક્ટિસ ચાલુ જ રાખવી જોઈએ.
આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને આવી જ અપડેટ્સ સમયસર મળતી રહે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતદારોમાં ઊજળો ઉત્સાહ, 80% થી વધુ મતદાનની આશા
તમારું પાન કાર્ડ થઈ જશે રદ, જલ્દી થી કરીલો આ કામ, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.